________________
ગાથા ૬૭ ક્રર્મસાર-પુણ્યસાર, ]
૭. દૃષ્ટાન્ત દ્વાર
૧૨૩
તપાસીને, નામું લખનારના (તે) મહીનાના મહેનતાણાંના આપવાના દ્રુમ્મ નક્કી કર્યાં, પરંતુ પાસે ખીજું ધન ન હેાવાથી “ આ પણ જ્ઞાનનું કામ છે.” એમ વિચારીને ખાર દ્રમ્સ (દામ) નામું લખનારને આપ્યા.
અને બીજાએ “ સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રને યાગ્ય હેાવાથી, શ્રાવકને પણ આપવું ચેાગ્ય છે.” એમ વિચારીને પેાતાની પાસે બીજી ધન ન હેાવાથી, ઘરના ખાસ જરૂરી કામ પ્રસંગે સાધારણ દ્રવ્યમાંથી બાર દ્રષ્મ વાપર્યાં. ત્યાંથી મરીને, પાપ કર્મોને ચેાગે, બન્નેય પહેલી નરકમાં ગયા હતા.
ત્યાંથી, નરકગતિ, એક ઇન્દ્રીય, એ ઇન્દ્રીય, તે ઇન્દ્રીય, ચેા ઇન્દ્રીય, અને પંચઇન્દ્રીય તિય ચપણું, દેવ દ્રવ્યનું ભક્ષણ કરનારા સાગર શેઠની પેઠે, સત્ર ખાર હજાર વખત ખૂબ-ખૂબ દુઃખ અનુભવીને, ઘણા પાપ ખપી ગયા પછી, તમે બન્નેય અહીં થયા છે, એટલે કે, અહીં જનમ્યા છે. પૂર્વ કર્મોના ચેગે આ ભવમાં પણ ખાર માર કરોડ ગુમાવી બેઠા છે.”
એ પ્રકારે જ્ઞાની મહાત્માનું તે વચન સાંભળીને બન્નેયે શ્રાવક ધના સ્વીકાર કરી, નીચે પ્રમાણે પ્રાયશ્ચિત્ત સ્વીકાર્યું, કે—
વેપાર વિગેરેમાં જે દ્રશ્ય મળશે, તેમાંથી હજાર હજાર ગણું દ્રવ્ય જ્ઞાન-ક્ષેત્રમાં અને સાધારણ ક્ષેત્રમાં અપણુ કરી જ દેવાના. ત્યાર પછી જે ધન મળે, તે પાતાનુ ગણવું.” એવા નિયમ ગ્રહણ કર્યાં.
66
તેથી, પૂર્વ કર્માંના ક્ષય થવાથી, બન્નેય ખૂબ ધન મેળવીને તેમાંથી બન્નેય ક્ષેત્રામાં હજાર હજારગણું દેવું આપીને, અનુક્રમે બાર કરોડ ધનના સ્વામી થયા.
તે પછી, તે બન્નેય શેઠીયા સારા શ્રાવક તરીકે જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યની સારી રીતે રક્ષા તથા તેના ચડાવા વિગેરે કરવા સાથે શ્રાવક ધમની આરાધના કરી, દીક્ષા લઇ, મેાક્ષમાં ગયા.”
મહાકાળ વગેરેની કથા
# હવે, દેવ-દ્રવ્ય અને ગુરુ-દ્રવ્યના વિનાશ વિષે મહાકાળનું દૃષ્ટાંત,ગઇ ઉત્સર્પિણીના ચેાથા આરામાં શ્રી સ'પ્રાંત તીર્થંકર ભગવાનને સમયે શ્રીપુર નગરમાં શાંતન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સુશીલા નામે રાણી હતી.
તેણે અનુક્રમે ચેાગ્ય વખતે નીલ, મહાનીલ, કાળ અને મહાકાળ નામના ચાર પુત્રાને જન્મ આપ્યા.