________________
૭. દૃષ્ટાન્ત દ્વાર [ ગાથા ૬૭. કર્મ સાર–પુણ્યસાર.
એ પ્રમાણે, જુદા-જુદા સ્થાનામાં નાકરીથી, ધાતુવાદ, ખાણ ખેાઢવી, રસાયણ સાધવું, રાહણાચળ પર્વત ઉપર જવું, મ`ત્ર સાધના કરવી, અને રૂદન્તીવેલી લેવી, વિગેરે વિગેરેથી અગ્યાર વખત મહા પ્રયત્ન કરવા છતાં પણુ કુ-બુદ્ધિને લીધે–ન્યાયથી વિરુદ્ધ રીતે મધુ કરવાથી-પહેલા ભાઈ કાંયથી ધન મેળવી શકયો નહીં. પરંતુ તેને દરેક ઠેકાણેથી દુઃખા જ સહન કરવા પડ્યા. ખીજા ભાઇએ કાંઇક મેળવ્યું ખરું. પરંતુ ગલત વિગેરેથી અગ્યાર વખત ગુમાવી દીધુ.
૧૨૨
તે બન્નેય ભાઈ એ કંટાળી વહાણુ મારફત રત્નદ્વીપે ગયા. પરચા આપનારી રત્નદ્વીપની દેવીની આગળ મરણ સુધી બેસવાના નિર્ણય કરીને બેઠા. ત્યાર પછી, આઠમે ઉપવાસે “ તમારું મન્નેયનું ભાગ્ય નથી.” એમ કહીને દેવી અદૃશ્ય થઈ ગયા.
તેથી, કમ`સાર ઉઠી ગયા. પરંતુ પુણ્યસારે એકવીશ ઉપવાસ કરીને, તે દેવી પાસેથી ચિન્તામણિ રત્ન મેળવ્યું.
કસાર પસ્તાવેા કરવા લાગ્યા. ત્યારે પુણ્યસારે કહ્યું, કે, “હે! ભાઇ ! ખેદ કર મા. આ ચિન્તામણિ રત્નથી તારું પણ ધાર્યુ... સફળ થશે.” તેથી બન્નેય ખૂશી થયા.
અનુક્રમે વહાણમાં બેસીને જતા હતા, તેવામાં, રાતે પૂર્ણિમાના ચંદ્ર ઉગ્યેા હતા. ત્યારે મોટાભાઇએ કહ્યું—
¢
ર
ભાઇ ! ચિન્તામણિ રત્ન બહાર કાઢ. જેથી આપણે જોઈએ, કે તેનું કે ચંદ્રનું ? કેાનું તેજ અધિક છે ? ”
ત્યારે, દુર્ભાગ્યથી દારવાયેલા નાનાભાઇએ પણ રત્ન હાથમાં રાખીને ક્ષણવાર રત્ન તરફ, અને ક્ષણ વાર ચંદ્ર તરફ, નજર રાખવા જતાં, મનારથાની સાથે જ તે રત્ન સમુદ્રમાં પડી ગયું.
ત્યારથી, સરખા દુઃખી બન્નેય પેાતાના શહેરમાં આવીને, જ્ઞાની ગુરુ મહારાજને પોતાના પૂર્વ ભવા વિષે પૂછ્યું.
જ્ઞાની મહાત્મા કહે છે, કે- ચદ્રપુરમાં જિનદત્ત અને જિનદાસ નામના પરમ શ્રાવક એ શેઠીયાએ રહેતા હતા.
66
એક દિવસે ત્યાંના શ્રાવકોએ મળીને જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સાચવવા માટે સારા ઉત્તમ ગૃહસ્થેા જાણીને તે અન્તેયને સોંપ્યું.
એક દિવસે પહેલાએ (એટલે કે જિનદત્તે) પેાતાના ચાપડામાં ખરાખર