________________
૧૨૦
૭. દુષ્ટાન્ત દ્વારા [ ગાથા ૬૭. સંકાશ કથા. અવિધિ ભાવને ત્યાગ કરવાથી=એટલે કે, અનુચિત પ્રવૃત્તિ રેકી દઈ, વિ-શુદ્ધ ધર્મની આરાધના કરી. એટલે કે – કૃતરૂપ અને ચારિત્રરૂપ ધર્મની આરાધના કરી,
અખલિત આરાધક થયા=નિર્વાણ પ્રાપ્ત કરાવનાર આરાધના કરનાર થયા, એટલે કે –
તેને એટલે મેક્ષને હિતકારી અનુષ્ઠાન આચરનાર થયા.” એ ભાવાર્થ છે. ૬૬
संकासो वि विभित्तूणं कम्म-गंठिं सु-णिव्वुडो, । जाहिही सो उणिव्वाणं महा-सत्तो, ण संसओ. ॥६७॥
[ શા-વિ- ભા. ૨૩૨] સંકાશ શ્રાવક પણ કર્મની ગાંઠ ભેદીને સારી રીતે નિવૃત્ત થયા, એટલે કે-સંયમમાં સ્થિર થયા અને તે મહા સાત્વિક આત્મા મોક્ષમાં જશે, તેમાં શંકા નથી.” ૬૭
“સંજાણો.” ત્તિ દાક્યા# સંકાશ પણ કાળ કમે–
મૂળ સહિત મેહને નાશ કરીને, મહાસાત્ત્વિક સંતોષ રૂપી અમૃતથી સિંચાયેલી મને વૃત્તિવાળા
સારી રીતે નિવૃત્ત થયેલા મુક્તિના સુખને સ્વાદ પ્રાપ્ત કરેલ હેવાથી, સંયમમાં પ્રીતિ રાખીને,
એટલે કે-“જીવન્મુ ક્ત થઈને, “નિત-ન-મનન વો-શાય-મન-વિવાદિતાનામા विनिवृत्त-परा-ऽऽशानामिहैव मोक्षः सु-विहितानाम् ॥
[ શા-નિ-ચે રૂ રામ-રતી ૨૭૬ ]. “મદ અને મદનને જીતી લેનારા, વાણી, કાયા અને મનના વિકાર વિનાના, અને પારકી આશા વગરના સુ-વિહિત મહાત્મા પુરુષોને અહિં જ મેક્ષ છે.”
નિર્વાણ પામશે.”