________________
હ
ગાથા ૬૬, સંકાશ કથા, ] ૭. દુષ્ટાન્ડ દ્વાર
દઢતા થઈ તેથી, ભાવ એ સમજાય છે, કે–
સપનામાં પણ તેણે (પિતાના પણ તે દ્રવ્યમાંથી) (કરેલા નિયમથી) વધારે વાપરવાની–વધારે લેવાની–ઈચછા કરી નથી.”
તેથી, અનુક્રમે તે જ નગરીમાં તેણે દહેરાસર બંધાવ્યું. તેમાં હમેશાં આગ પરિશુદ્ધિ એટલે કે દહેરાસર બનાવવામાં સદા આગ=શાસ્ત્રની આજ્ઞા પૂર્વક વિચાર, એટલે કે પહેલાં ભૂમિ વિગેરેનું ચારેય તરફથી સંશોધન કરવું. અથવા તેમાં એટલે દહેરાસર બનાવવામાં, (દેખરેખ માટે) બેસવા વિગેરેથી હંમેશા ભેગ પરિશુદ્ધિ આશાતના ત્યાગ” એ પણ અર્થ (સમજ).
અહિં, દહેરાસર બાંધવાનો વિધિ અને આશાતના પચ્ચાશક અને ડશક વિગેરે ગ્રંથમાંથી જાણું લેવા. ૬૫ * હવે (આ દષ્ટાંતને) ઉપસંહાર કરે છે, શુ મા-ડલુમ સંવથ કવિ - વિદિ-ભાગ-વાણા, . વર્જાિ વિશુદ્ધ-ધન્ન –અવંત્રિા -ડડર . iા
એ પ્રકારે, સર્વ ઠેકાણે, અવિધિપણુને ત્યાગ કરીને, વિશુદ્ધ ધર્મની આચરણું કરીને તે મહાનુભાવ (અંકાશ શ્રાવક) અખલિતપણે આરાધક થયાં.” દદ
“ય તો મહા” રિ ! કથા+ એ પ્રકારે કહ્યા પ્રમાણેની નીતિથી–રીતભાતથી
તે સંકાશને આત્મા --
મહાનુભાવ=વધતા જતા ખાસ પ્રકારના ઉત્તમ અધ્યવસાયને લીધે જેને પુણ્ય પ્રભાવ ખૂબ ખીલી રહ્યો છે, તે.
એટલે કે ઉદવર્તાનાદિ કરણને લીધે પુણ્ય પ્રકૃત્તિમાં વધારે, અને અપવર્તનાદિ કરણને લીધે પાપ-પ્રકૃત્તિમાં ઘટાડો, થવાથી–
સર્વ ધર્મ કાર્યોમાં