SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા પણ પ્રાયશ્ચિત્ત વિધિ ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર ૧૧૫ ( જેમ મહેમાનને વળાવવા માટે ગૃહસ્થ સાત-આઠ પગલાં પાછળ ચાલે છે, તેમ સાધુમાં કાંઈ દેષ થાય તેા, સાત-આઠ પરંપરા સુધી કુ–સીલપણું થાય છે. તેમ વાદિ દ્રવ્યના ઉપભાગ કરવાથી સાત પેઢી સુધી પાપ ભાગવવું પડે છે. એ ભાવા` જણાય છે. ) આ ઉપરથી, ઉપલક્ષણથી વિશેષ સમજવાનું એ છે, કે જ્યાં સુધી તેના ઉપાય કરવામાં ઉપેક્ષા રાખવામાં આવે, ત્યાં સુધી દ્વેષની શુદ્ધિ થતી નથી. કેમ કે-દોષ મનમાં ખટકતા નથી, એટલે કે–તેને વિષે મનમાં બેદરકારી હાય છે. એટલે—સાવચેત થવાતું નથી. માટે કુટુમ્બાદિકની બુદ્ધિથી પણ તે એ દ્રવ્યેાના [પણ] સ`સગ સળગતા અંગારાના સંસની પેઠે વિવેકી પુરુષાએ છેડી દેવા જોઇએ.” એ ભાવાથ છે. # કેટલાંક કહે છે, કે “ દેવ-દ્રવ્યાક્રિકના જેણે નાશ કર્યાં હાય, તેને જ દોષના સંભવ છે. બીજાને દોષ લાગતા નથી.” “ એમ કહેનારા ઉપર જણાવેલા પ્રમાણથી ખાટા ઠરે છે.” ૫૯ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર પૂ
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy