________________
૭. દષ્ટાન્ત દ્વારે.
U)
+ (દેષ દ્વારમાં) કહેલ વિધિથી બાંધેલા પાપ કર્મ પ્રાયશ્ચિત્ત વિધિથી બીજા ભવમાં પણ ખપે છે,” એમ સમજાવીને, તે (પ્રાયશ્ચિત્ત)નું સામર્થ્ય બતાવવા પૂર્વક ભવ્ય જીવને ઉત્સાહ વધારવા માટે, સંકાશ વિગેરેના દષ્ટાંતે હવે કહેવામાં આવે છે, * તેમાં, દેવ-દ્રવ્યના વિનાશથી ઉત્પન્ન થયેલા પાપના આ જીવનમાં જ ક્ષય માટે આગળ કહેલું સિદ્ધપુરના શ્રાવકેનું દૃષ્ટાંત સમજી લેવું.
અને, બીજા ભાગમાં તે કર્મના ક્ષયને માટે સંકાશ શ્રાવકનું દષ્ટાંત આ પ્રમાણે છે,
पमाय-मित्त-दोसेण जिण-रित्था जहा दुहं ।। पत्तं संगास-सड्ढेण, तहा अण्णो वि पाविही. ॥६०॥
[ શ્રાદ્ધ-વિનં-ત્યે ના. ૨૨ ] संकास, गंधिलावई, सक्का-ऽवयारम्मि चेइये, कहवि । चेइय-दव्युव्वयोगी, पमायओ मरणं, संसारे. ॥११॥
“માત્ર પ્રમાદના દુષે દેવ-દ્રવ્યથી જેમ સંકાશ શ્રાવક દુખ પામ્યા હતા, તેમ બીજા પણુ પામે.” ૬૦
સંકાશ, ગધિલાવતી, શાવતારતીર્થના ચિત્યના કેઈક પ્રકારે દેવ-દ્રવ્યને ઉપયોગ થયે, પ્રમાદથી મરણ થયું, અને સંસારમાં ભમ્યા.” ૬૧
પાત્ર “સંત” ત્તિ ચાચા+ સંકાશ=નામના શ્રાવક હતા.
સ્વભાવથી જ સંસાર ઉપર વૈરાગ્ય ધરાવતા હતા. શાસ્ત્રમાં કહેલી શ્રદ્ધા, આચાર અને નિરવઘ એટલે શુદ્ધ વ્યવહાર ધરાવતા હતા.
ગંધિલાવતી નગરીમાં રહેતા હતા.
શકાવતાર ચૈત્ય નામના શ્રી જિન મંદિરમાં ઉત્તમ ભાવથી-શુદ્ધ મનથીસાર-સંભાળ કરતા હતા.