SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૭. આલોચના કરવાથી લાભ હલકાપણું, હર્ષ જાગ, પતે અને બીજાએ દોષથી મુક્ત થવું, સરળપણું, શુદ્ધિ, દુષ્કર કાર્યો કરવામાં સામર્થ્ય મળવું, આજ્ઞાનું પાલન અને શલ્ય રહિત પણું, એ આલોચનાના ગુણે છે." પ૭ “ ગા” ત્તિ ચાર* ૧. જેમ ભાર ઉતારી નાંખવાથી, ભાર ઉપાડનાર (મજુર) હલકે થાય છે, તેમ શલ્ય કાઢી નાંખવાથી આલેચક પણ હલકે થાય છે. # ૨. આહાદની ઉત્પત્તિ=હર્ષ ઉત્પન્ન થાય છે. # ૩. પિતાના અને બીજાના દેષ દૂર થાય છે – આલેચના કરવાથી પિતાના દેષ દૂર થાય છે, એ વાત તે જાણીતી જ છે. પરંતુ “તેને જોઈને બીજા પણ આલેચના આપવા તૈયાર થાય છે. તેથી બીજાના પણ દે દૂર થાય છે.” + ૪. સરળતા=કેમ કે–સારી રીતે આલોચના કરવાથી મનમાં માયા કપટ રહેતું નથી. * ૫. શધિ=શુદ્ધતા થાય છે, કેમ કે અતિચાર રૂપ મેલ દૂર થઈ ગયે હોય છે. + ૬. દુષ્કર કામ કરવા પણું =તેથી જે દેષ સેવાય છે, તે દુષ્કર નથી, કેમ કે-અનાદિ ભાવને અભ્યાસ હેવાથી, તેમ થાય છે. પરંતુ, જે આલોચના કરવામાં આવે છે, તે ખૂબ દુષ્કર છે. કેમ કેમોક્ષ તરફ દેરવી જનારા ખાસ પ્રકારના પ્રબળ વીયૅલ્લાસ હોય તે જ આ રીતે આલેચના કરી શકાય છે. માટે માસખમણને તપ (બાહ્ય તે૫) કરવા કરતાં પણ સારી રીતે આલોચના કરવી, તે અત્યંતર તપ રૂપ હેવાથી, ખૂબ દુષ્કર કાર્ય છે. + ૭. આજ્ઞાનું આરાધન=શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું આરાધન થાય છે. # શલ્ય રહીત પણું તે તે સ્પષ્ટ સમજાય તેમ છે. શ્રી રમા ઉત્તરાધ્યાનમાં કહ્યું છે, કે – आलोयणाए णं માથા =ળકા-જિજી-ળ–સviસુરવ-ળ-વિથળ
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy