________________
૧૦૬
૬. પ્રાયશ્ચિત્ત દ્વારા [ ગાથા ૫૪, સમ્યગદ્વાર # તથા, અથવા
ક૯૫થી=મહા ઉપદ્રવ વિગેરે ખાસ કારણને લીધે (દેષ સેવા હેય), કલ્પ=આચાર યતન વિગેરેને લગતે હોય છે. માટે, કહે છે, કે –
યતનાએ કરીને સંયમની યથાશક્તિ રક્ષા કરવા રૂપ યતનાની બુદ્ધિએ કરીને, * કાર્ય પ્રસંગે શ્રી સંઘના ખાસ કામને કઈ પ્રસંગ ઉભું થયે હેય,
ત્યારે
* સંબમનું કારણ હેય=આગ વિગેરે લાગી હોય અને તે વખતે યતને વિના અને સંયમેના રક્ષણની અપેક્ષા રાખ્યા વિના, જે દેષ સેવાઈ ગયેલા હેય, તે દેષ અહિં સમજવા. # વિશુદ્ધિની ઇચ્છાવાળે
જે પ્રકારે બન્યું હોય, તે પ્રકારે બધી આલોચના કરે ગુરુ મહારાજને નિવેદન કરે. પરંતુલજજાદિકથી કંઈ પણ છુપાવે નહિ.
કેમ કે-શલ્ય રહિતપણે થઈને, આરાધના કરવાની ઈચ્છાવાળે આરાધક હોય છે.
કહ્યું છે, કે“જ્ઞા-ડ-રેન વસ્તુ-હ્યુ-મા વા વિ સુન્નર | जो ण कहेइ गुरुणं ण हु सो आराहगो भणिओ. ॥१॥"
“લજજાદિક (અને ?) ગાર કરીને અને બહુ શાસ્ત્રોના જ્ઞાનના મદે કરીને, જે (પોતાનું) દુશ્ચારિત્ર ગુરુ મહારાજને કહેતા નથી, તેને આરાધક કહ્યું નથી.”
ગારવરસાદિ ગારવને આધીન થઈને તપ કરવાની ઈચ્છા ન રાખનાર હોવાથી.” એ અર્થ છે. પ૩ * હવે દ્રવ્યાદિની શુદ્ધિનું ફળ જણાવે છે –
दव्वा-ऽऽईसु सुहेसु देया आलोयणा, ज़ओ तेसु । हुंति सुह-भाव-वुड्ढी. पाएण स्व-सहाओ सुह-हेज. ॥१४॥
[ પ {૨ “શુભ કવ્યાદિ હોય ત્યારે આલોચના કેવી