________________
ગાથા ૪૯. પ્રાયશ્ચિત્ત દાતા ગુરુ ] ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર
એ પાંચમાંથી કાઇપણ વ્યવહારમાં રહેલા હાય.
આવા ગુરુ ખરાખરની શુદ્ધિ કરાવવામાં સમથ થાય છે. વમાન કાળે પાંચમા (જીત) વ્યવહાર મુખ્ય છે.
+ ૪. લજ્જા દૂર કરાવનાર-અપત્રીડક એટલે કે, શરમથી પેાતાના દોષા છુપાવતા હાય, તેને સુંદર ઉપદેશ આપીને, પેાતાના દોષા કહેવાની શરમ છેાડાવી દેનાર હાય છે.
આવા જ ગુરુ આલેચના કરનારને ઘણા જ ઉપકારી થાય છે. # ૫. પ્રમુવી = અતિચાર દોષાની આલેચના કર્યાં પછી, પ્રાયશ્ચિત્ત દેવા પૂર્ણાંક ઉત્તમ પ્રકારની શુદ્ધિ કરાવે, તે ગુરુ પ્રકુી કહેવાય.
આચારશીલપણું વિગેરે (ઉપર જણાવેલા) ગુણ્ણા ધરાવવા છતાં, કોઈ (ગુરુ મહારાજ) શુદ્ધિ એટલે પ્રાયશ્ચિત્ત દેવાનું સ્વીકારતા નથી હાતા.
તેનાથી જુદાપણું બતાવવા માટે પ્રવી ગુણ બતાવવામાં આવ્યા છે. # ૬. અપરિશ્રાવી= આલેાથના કરનારે કહેયા (પેાતાના) અપકૃત્યે ખીજા કોઈને ન જ જણાવે.'
२
""
એવા (દૃઢ ગુરુ) અપરિશ્રાવી કહેવાય છે.
આ સિવાયના હેાય, તે (તેના અપકૃત્ચા) ખીજાને જણાવી દેવાથી, તેને (લેાકમાં) હલકા પાડી નાંખે છે. (દોષ બહાર પડવા ન દે, ગુપ્ત રાખે. )
# ૭. નિર્યાપકૅ=ખરાખર નિર્વાહ કરે, એટલે કે—“ જેની જે પ્રમાણે શક્તિ હાય, તેને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે છે.” એ અર્થ છે.
# ૮. અપાયદ=એટલે કે, અપાયાને જોનાર.
અપાયા એટલે કે, દુકાળ, દુલ્યભપણું વિગેરે, આ લેાકના અનર્થાંને જાણે, અથવા
૩૭
અતિચાર ઢષવાળા જીવાને ભવિષ્યમાં દુર્લભ-માધિપણું વિગેરે થતા નુકશાના સમજાવે, તે અપાયદર્શી.
એટલા જ માટે આ (વા ગુરુ) આલેાચના કરનારના ઉપકારી બને છે. # - ઉપલક્ષણથી—
1323
૧૩
ગીતા પણું,
પાપકાર કરવામાં તત્પરપણું,
B
માપી લેવાની–અનુમાન કરવાની કુશળતા,