________________
૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૪૯ ગુરુદ્વારની સમજ દ્રવ્યાદિને નિયમ કરે, કરાવવું અને અનુમોદના કરવી, વિગેરે આલે. ચનાને એગ્ય લિંગોથી-એટલે કે નિશાનીઓથી-યુક્ત હોય. * આ ભવ્ય આત્મા
આલોચના દેવામાં ચોગ્ય એટલે અહં
શ્રી જિનેશ્વર ભગવતેએ કહ્યો છે. ૪૭, ૪૮. # હવે, આલેચનાના ગુરુદ્વારનું વિવરણ કરે છેવધારાન, શ્વારા, વવ -s]ળ્યા, વજુથી શા -પરિવરવી, વિઝવ, ૩૧-વાય-રી ગુમોિ . ૧૪
[ ઘણાઇ ૨-૨૪] આચારવાળા, અવધારણશીલ એટલે કે સારી યાદ શક્તિવાળા, વ્યવહારને જ્ઞાતા, લજજાને ત્યાગ કરાવનાર, સારી રીતે શુદ્ધિ કરાવનાર કુવ, અપરિશ્રાવી, નિર્યાપક, અપાયદશી એટલે ભવિષ્યની મુશ્કેલીઓ જાણનાર, હેય, તેને (આલેચના દેવા લાયક) ગુરુ તરીકે કહ્યા છે.” ૪૯
ગાય” ત્તિ. ચા+ ૧. આચારણવાળા= જ્ઞાનવંત અને આસેવના એટલે કે આચારના પાલન વડે કરીને, જ્ઞાનાદિ (પાંચ) આચારોથી યુક્ત હોય,
આવા જ ગુરુ ગુણી હેવાથી, તેમનું વાક્ય શ્રદ્ધા પાત્ર બની રહે છે. + ૨. અવધારણવાળા= આલેચકે (પિતાના) કહેલા અપરાધને બરાબર યાદ રાખનાર,
આવા જ ગુરુ દરેકે દરેક અપરાધે બરાબર યાદ રાખવામાં સમર્થ થાય છે. # ૩. વ્યવહારવાળા= એટલે કે
૧ આગમ વ્યવહાર, ૨ શ્રત વ્યવહાર, ૩ આજ્ઞા વ્યવહાર, ૪ ધારણ વ્યવહાર, ૫ જીત વ્યવહાર,