SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર [ ગાથા ૫૦ પ્રાયશ્ચિત્ત દાતાનું સ્વરૂપ સરળતા એટલે કે નિષ્કપટપણું. વિગેરે (ગુરુના) બીજા ગુણે પણ સમજી લેવા. તેમાં– ગીતાર્થ પણું એટલે અભ્યાસ પૂર્વક નિશીથ સૂત્ર વિગેરે કૃતનાશાસ્ત્રના ધારણ કરનાર. અનુમાપક પણું-એટલે અનુમાન કરવાની કુશળતા, એટલે કે ઇનિત આકાર વિગેરેથી બીજાના મનની સ્થિતિને નિર્ણય કરવાની કુશળતા ધરાવનાર. # એ વિગેરે ગુણેને ધારણ કરનાર ગુરુને પ્રાયશ્ચિત્ત દેવાને ગ્ય ગુરુ તરીકેજિનેશ્વર ભગવતેએ કહ્યા છે. # ઉપર બતાવેલા ગુણેમાં આચારવાળાપણું વિગેરે ગુણે આલેચના કરવા ગ્ય ગુરુના ઉપલક્ષણ રૂપે છે, તેથી કરીને શુદ્ધિ કરાવવાની શક્તિ ધારણ કરવા સાથે ગીતાર્થ પણું જેનામાં હોય, એ (આ પ્રસંગમાં) ગુરુ છે એમ તેનું લક્ષણ સિદ્ધ થાય છે.” “આથી કરીને, પાસસ્થા વિગેરે પણ (આ વિષયમાં) તેના ગુરુ લક્ષ્ય તરીકે ઘટે છે. એટલે કે-ઉત્તર ગુણેથી શૂન્ય હોય તેવા ગુરુ ઘણે ભાગે શુદ્ધિ કરાવવામાં સમર્થ થઈ શકતા નથી.” એ અર્થ નીકળે છે. * એમ હોવાથી– “જઘન્યથી એ વિગેરે ગુણે યુક્ત (ગુરુ હેવા જોઈએ) ઉત્કૃષ્ટથી છત્રીસ વિગેરે ગુણ ધરાવતા હોય, તેને ગુરુ સમજવા.” એ તત્ત્વ છે. ૪૯ + આલેચના આપવા ગ્ય આચાર્યની સમજ હવે– ઉત્સર્ગ અને અપવાદે કરીને આપે છેકારિયા-ન્ડ ર–છે, મોહન, રબર, નીર–પાશે, તે સાથી, પછા-૪, રેવા, દિના, અરિ સિદ્દો વળા પોતાના ગચ્છના આચાર્ય વિગેરે, સાંગિક ગચ્છના આચાર્ય વિગેરે, બીજા ગચ્છના આચાર્ય વિગેરે, ગીતાર્થ પાસસ્થા, સારૂપિક,
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy