________________
( ૫. દેશ દ્વાર [ ગાથા ૪૩, જમવાથી દે. * એ પ્રમાણે જ્ઞાન દ્રવ્યની બાબતમાં પણ સમજી લેવું. # એ પ્રમાણે સુ–સાધુઓએ પણ તેવી નિશ્રાના આહાર વિગેરે પણ ન લેવા.
છુટકે પાનામાં કહ્યું છે, કે, નિr--ri નો ધરૂ ત ને િ નિમણ સર્જા, पावेणं परिलिपइ, गेहूतो वि हु जई भिक्खं. ॥
દેવ દ્રવ્યને જે દેણદાર હોય, તેને ઘેર જે શ્રાવક જમે, તે તે પાપથી લેપાય છે, અને ભિક્ષા ગ્રહણ કરનાર સાધુ પણ (પાપથી લેપાય છે.)” # અહિં રહસ્ય એ છે, કે –
ધર્મ શાસ્ત્રને અનુસાર અને લેક વ્યવહારને અનુસારે પણ પરિવાર સહિત શ્રાવકને માથે જ્યાં સુધી દેવાદિકના દ્રવ્યનું દેણું ઉભું હોય છે, ત્યાં સુધી, શ્રાવક વગેરે સંબંધિ ધનાદિ સર્વ પરિગ્રહ દેવાદિ સંબંધિ છે.” એમ સવિહિત પુરુષે વ્યવહાર કરે છે. કેમ કે–તે (દેવાધિદ્રવ્ય)ની સાથે મિશ્રણ થયેલું હોવાથી (દેવાદિકનું દ્રવ્ય છે.) એમ ગણાય છે.
આ વાત પૂજ્યપાદશ્રી ધનેશ્વસૂરિજી મહારાજશ્રીએ શ્રી શત્રુંજય મહાભ્યના પાંચમા સર્ટમાં કહ્યું છે, કે–
“યથા વિજ-સંસળી, તુ ક્ષત્તિ-હંગામી તથાડમનો ધનેનો સંસf ગુણ-સંવાદ છે [૨૫].
જેમ અન્નમાં ઝેર ભળે, દુધમાં જેમ છાશ (ખટાશ-મેળવણુ) ભળે, એ પ્રકારે પિતાના ધનની સાથે (ઉચ્ચ) ગુરુઓની સંપત્તિને સંસર્ગ સમજવો.”
“ વિષના સંસર્ગથી જેમ અનાજ વિગેરે તેવું થઈ જાય છે, તે પ્રકારે અનાગ (અજાણપણું) વિગેરે કારણેથી દેવાદિદ્રવ્ય સાથેના સંસર્ગથી પિતાનું ધન પણ તેના જેવું થઈ જાય છે.” એ ભાવાર્થ છે. + આ કારણે, શ્રી આગમોમાં નિષેધ કરેલ હોવાથી સૂગવાળા (પાપથી ભય પામી દૂર રહેવા ઇચ્છનારા) એ પ્રાણુતે પણ તેને ઉપભોગ નહીં કરે જોઈએ. પરંતુ શુદ્ધ એવા તેને વિવેકાદિકે કરીને ભવિષ્યમાં કહેવાને છે–તે વિધિએ કરીને-વપરાશ કરવો જોઈએ. * આથી કરીને, આ વ્યવહાર માર્ગનુસારી તરીકે નક્કી થયેલ હોવાથી, સર્વ ઠેકાણે-સઘળી બાબતમાં રાખવું જોઈએ. # એમ (માર્ગનુસારપણાએ કરીને પણ સિદ્ધ) હેવાથી