SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. દેષ દ્વાર [ ગાથા ૩, તજવા ગ્ય સંસર્ગ “જુગારી, વેશ્યા, ચેર, ભ્રષ્ટાચારી વિગેરે કુ કર્મો કરનારાઓને તથા પાખંડી અને નિહુનને સંસર્ગ ધાર્મિક પુરુષ કરતે નથીતજી દે છે. ૪૩ “ગુગરિ” ત્તિઓ થાક્યા+ જુગારી, વેશ્યા, ચાર અને ભ્રષ્ટાચારી વિગેરે લૌકિક અને લેકેત્તર સદાચારથી ભ્રષ્ટ થયેલા-જ્ઞાતિ બહાર અને પાસ ત્થા વિગેરે, દેવ-દ્રવ્યનું ભક્ષણ કરનારા, આદિ શબ્દથી નટે, નાચનારા, લુંટારા, શિકારી, કસાઈ, મચ્છીમાર વિગેરે સમજી લેવા. પ્રાકૃત ભાષાને લીધે આકાર થયું છે. (અg-ssa-sઈવિ-“માss ”). * દુષ્કર્મ કરનારા=સંસાર વધારે તેવા અનેક દુષ્ટ કામ કરનાર પામર (હલકી કક્ષાના ચેર, લુંટારા વિગેરે) લેકેને– # પાખંડી=બોદ્ધ વિગેરે, # નિહનવ–શાસ્ત્રો અને છત વ્યવહારમાં કહેલા અનુષ્ઠાન કરવા છતાં, સ્વછંદતા પૂર્વક ઉસૂત્ર બેલનારા એટલે કે-સૂત્ર વિરુદ્ધ બેલનારા–એટલે કે ઘેણે ભાગે બહારથી સારા દેખાતા દ્રવ્ય સાધુઓ, એટલે કે-ખરા સાધુ પણ વિનાના, આથી કરીને, “હુંપાક અને સ્તનક વિગેરે નિષ્ફ નથી.” એમ નક્કી થાય છે (2) + એ સર્વને– સંસર્ગઃસંવાસ, સહભેગ, આલાપ–સંલાપ અને પ્રશંસા વિગેરે રૂપ સંસ્તવ એટલે કે–પરિચય. શ્રી ચંદ્રકુમારની જેમ ધામિકે=શ્રાવકે વિગેરે છેડી દે, છોડી દે છે (રાખતા નથી). # કથા આ પ્રમાણે છે કુશસ્થલ નગરમાં પ્રતાપસિંહ રાજા છે. સૂર્યવતી રાણી છે. મિથાદષ્ટિ, ભ્રષ્ટાચારી અને નિદિત કુળવાળા વિગેરે લોકેની સેબત નહીં રાખનાર, પરેપકારમાં તત્પર, ભાગ્યશાળી, શ્રી અરિહંત ભગવંતને ભક્ત, સારે-સમજદાર, વિવેકી, ન્યાયપ્રિય, દાનાદિક ધર્મ આચરવામાં સદા કુશળ એવો શ્રી ચંદ્રકુમાર નામે તેઓને પુત્ર હતો.
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy