________________
ગાથા ૪૩. તજવા પામ્ય સંસર્ગ. ] પ. દેષ દ્વાર
૮૫ દેગુંદકી દેવાની માફક ચંદ્રકળા વિગેરે પિતાની સ્ત્રીઓ સાથે વિષય સુખ ભોગવતો ભગવતો વખત પસાર કરતો હતો.
એક વખત, તે પોતાના ભાગ્યની પરીક્ષા કરવા પિતાની આજ્ઞા વિના જ જુદા-જુદા દેશમાં ફરતા-ફરતા વનમાં મદસુંદરી સાથે વિવાહ કર્યા પછી અનુક્રમે સિદ્ધપુર નગરે પહોંચે.
તે નગરમાં, શ્રીષભદેવ પ્રભુના દેરાસરમાં વંદન કરવા માટે ગયે. ત્યાં, તેણે, નિસ્તેજ મેઢાવાળા, ક્ષીણું સંતાનવાળા, સુગ વગરના (તોછડા), નિર્ધન એવા ત્યાંના નાગરીકને જોઈને, પોતાની બુદ્ધિથી દેવદ્રવ્યના વિનાશની શંકા તેના મનમાં થઈ, અને (તે ઉપરથી) પૂજારી વિગેરેને શહેરનું સ્વરૂપ પૂછયું.
ત્યારે તેઓ એ કહ્યું, કે –
“હે! ભાગ્યવંત પુરુષ! પહેલાં તે આ શહેરમાં અદ્દભુત મહિમા ધરાવતા શ્રી ત્રકષભદેવ પ્રભુના ચતુર્મુખ દેહરાસરમાં યાત્રા કરવા માટે સર્વદિશાઓમાંથી આવેલા લેકેએ દેવ-ભંડાર ખૂબ વધાર્યો હતો. સંધ ગયા પછી અહિંના દરેક લેકેએ એકઠા મળીને, તે ધન વહેચી લઈ ઘર વિગેરેમાં–અવિધિથી-વાપર્યું. જેથી કરીને, ચેપી રોગની માફક આખું શહેર બગાડી નાંખ્યું અપવિત્ર કર્યું.
તેથી કરીને, આ આખું શહેર શોભા રહીત, નિર્ધન, અભાગિયાપણું, ધંધા રહીતપણું અને તે છડાપણું વિગેરે દેથી દોષિત થઈ ગયેલું છે.
માટે, તમારા મનમાં જે અનુભવ થયો છે, તે સંશય વિગેરે દેષો વિનાનો અને તદ્દન સાચો હોવાથી, પ્રશંસા પાત્ર છે.”
એમ સાંભળીને, હૃદયમાં અનુકંપ ધારણ કરી, શ્રી ચંદ્રકુમાર શહેરના ચૌટામાં આવ્યું, અને શહેરના વૃદ્ધ પુરુષોની આગળ બધા દેનું કારણ સમજાવ્યું.
“મારો દફતે ની, રિ-5ના-પર્વ જનમ,
Bi સવૅમ ડ-મધ્યે મા, સેવ- વડ–મ-5–ગુમ
મહેલ, (મકાન) જુને દેખાય છે, ધન આપત્તિઓનું સ્થાન છે. જુનું દેવું બધું ખરાબ છે. પરંતુ દેવનું દેવું તે અશુભમાં-અશુભ છે.”
-શ્રી આગમમાં પણ કહ્યું છે, કે – “જાને રે , –થી મળે છે.
सत्तमं णरयं जंति सत्त-वाराओ गोय मा? ॥"