________________
પ. ઢાષ દ્વાર [ ગાથા ૩૯-૪૦. વ્યવહાર શુદ્ધિ વિગેરે. હવે, તેની પ્રક્રિયા–વ્યવસ્થા-અઢી ગાથાઓ દ્વારા સમજાવવામાં આવે છે— ववहारेण सुद्धेणं अत्थ- सुद्धी जओ भवे ॥ ३८ ॥ अत्थेणं चेव सुद्धेणं आहारो होइ सुद्धओ, । आहारेणं तु सुद्धेणं देह-सुद्धी जओ भवे ॥ ३९॥ सुद्धेणं चिव देहेणं धम्म - जोगो य जायइ, ।
ન નં ફ્ ચિં તુ, તે તે તે સ–રું આવે. ॥ ૪૦ ॥ શ્રાદ-વિઘ્ન-હસ્થે ૨, ૨૬૦, રૈદ્દ૨ ] “ કેમ કે-શુદ્ધ વ્યવહારે કરીને અર્થ શુદ્ધિ થાય છે. શુદ્ધ ધને કરીને શુદ્ધ આહાર થાય છે, અને શુદ્ધ આહારે કરીને શરીર શુદ્ધિ થાય છે.
૧
કેમ કે-શુદ્ધ શરીરે કરીને ધમ નો ભેગ મળે છે. તેથી, તે, જે જે કામેા કરે છે, તે તે તેના કામેા સફળ થાય છે.” ૩૮, ૩૯, ૪૦ “ અત્યં॰” ત્તિ, “મુઢેળ ” ત્તિ, ન્યાયા–
સહેલી છે. પરંતુ,—
#
ધયાગ એટલે વિધિના યાગ.
# લૌકિક અને લેાકેાત્તર માગમાં વિધિના ચેાગે કરીને
જે જે કામ કરે છે, તે તે તેના કામ સારા ફળની પરપરા આપનારા થાય છે. ૩૮, ૩૯, ૪૦
# તેની વિરાધિ-ખરાબ સેાખત–વિષે હવે સ્પષ્ટીકરણ કરીને સમજાવે છે,——
૧
ઞળફ્રા, અ-રું ોફ, બં બં શિષ્ય તુ મો રે.। વવહાર–સદ્ધિ-ફિલ્મો ધર્માં વિતાવત્ સર્ચ. ॥ ૪o ॥
[ શ્રાદ્ધ-નિત્યે પ.૬૨] “ તેનાથી વિરુદ્ધ વર્તન કરવાથી એટલે કે દોષવાળાનો સંસગ રાખવાથી, તે જે જે કામ કરે, તે નિષ્ફળ જાય છે. માટે વ્યવહાર શુદ્ધિથી રહિત હાય, તે ધમની અને પેાતાની નિદા કરાવરાવે છે. ૪૧ 66 अण्णहा० * ત્તિ । વ્યાખ્યા
# અન્યથા એટલે દોષવાળાના પરિચયથી,
#
વ્યવહાર શુદ્ધિ રહિત શ્રાવક વિગેરે
જે જે કામ (કરે છે) તે તે-ધારેલું ફળ આપતું નથી, અથવા ઉલ્લં ખરામ–ફળ આપનારું’ થાય છે.