________________
ગાથા ૩૮, દુષ્ટ સંગ ન કરવો. ] પ. દેષ દ્વાર ચેરીના ધનને ટેકો આપવાથી, જેને શાસનની વિરાધના થતી હોવાનું સ્પષ્ટ રીતે જ સમજી શકાય તેમ છે. ૭ + ૮. ન શાસનની નિંદા થાય છે
એ પ્રમાણે “લક વિરુદ્ધ કાર્ય કરનારા હોવા છતાં સર્વજ્ઞના પુત્ર તરીકે પિતાને ગણાવીને લેકેને ઠગનારા જેનેનું દર્શન નકામું છે, માટે તેની સામે ન જેવામાં જ કલ્યાણ છે. કારણ કે–તેઓ સ્વપ્નામાં પણ સદાચારની ગંધ ય જાણતા નથી.”
એ વિગેરે આ લેકના પણ મોટા-મોટા દોષને સંભવ હેવાથી, ઉપર જવેલા દુરાચારવાળા હોય, તેનો સંસર્ગ–પરિચય-છેડી દેવું જ જોઈએ.
ભાવાર્થ એ છે કે –
વિવેકી પુરુષેએ સત્સંગ જ કરે જઈએ.” # એ ઉપરથી સમજવાનું એ છે, કે–સાધુ અને ચિત્યાદિના વેચાણ અને ચેરીમાંથી મળેલાં દ્રવ્ય વિગેરેના ભેગે કરીને ગ્રહસ્થ માટે તે ખુલે ખુલે અનાચાર છે જ.
તવ એ છે, કે–ચેરી કરીને લાવેલા તેના ધનને ભેગા કરવાથી તે પ્રસ્તાર કરીને પ્રાયશ્ચિત્ત વિધિ સંભવે છે. એટલે કે-પ્રાયશ્ચિત કરવું પડે તેમ હેાય છે.૩૭ # હવે, જુદી જુદી જાતના ફળે બતાવવા દ્વારા તે સત્સંગને જ વિશેષ રીતે સમજાવે છે, ववहार-सुद्धी धम्म-मूलं साहूण संगया. ।
[ શ્રાદ-વિ-લે ના. ૧૮ ] “સાધુઓથી સંગત વ્યવહાર શુદ્ધિ ધર્મનું મૂળ છે.”
મોહની મંદતાને લીધે ચગ્ય કામેની ટેવ પડવાથી,
સાધુઓથી સંગત=એટલે કે–આર્યસંગથી માન્ય કરાવેલી (અર્થાતશિષ્ટ પુરુષોએ માન્ય કરેલી).
વ્યવહારની શુદ્ધિ ધર્મનું મૂળ છે.