________________
૫. દાષદ્વાર
[ ગાથા ૨૬. દુષ્ટ વિપાકા.
“ ચ” શબ્દથી ઈચ્છિત ન મળવું, અને સર્વ તરફથી અપમાન થવું, વિગેરે ઢાષા સમજી લેવા.
૧
ઘાતન=તલવાર, ભાલા ઇત્યાદિથી છેદાવું,
વાહન=મીઠું, પત્થર વિગેરેના ભાર ખેંચવા,
ચૂણુ ન=મધરી વિગેરેથી કુટાવું,
“ચ” શબ્દથી દુગતિ, પરવશ પણું, ખીજાને આશ્રયે આજીવિકા મેળવવી, માતા પિતા વિગેરે કુટુમ્બની સંતતિ-પરપરાના ઉચ્છેદ, વિગેરે દોષા લઈ
લેવા–સમજી લેવા.
# દરેક ભવમાં ભમીને
એ
પાપના ફળે. વારવાર ભાગવતા
તે દેવદ્રવ્યાદિકની આશાતના કરનારા આત્મા
વિષાદ પામે છે, વિષાદ વિગેરેથી ગભરાતા-મુંજાયેલા રહે છે, દુઃખી થાય છે.
એટલે કે,-ઉપર જણાવેલા દેાષા-ઉલિત થવાથી ઉભરાઈ આવવાથી–પાપ ક્રના મૂળા લાગવવા પડે ત્યારે, તેનાથી ચાલુ રહેતા દુર્ધ્યાનથી હંમેશાં ઘેરાયેલેા રહેતા હાય છે, દુ:ખી દુ:ખી રહેતા હાય છે.
#એથી રહસ્ય એ સમજાય છે, કે “પાપ કર્મોના-અનુભાગની—સની– વિચિત્રતાને લીધે દુવિપાકની–દુષ્ટ ફળાની–પરંપરા ચાલવાનું સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે.”
# તેમાં પણુ, સખ્યાત ભવાની પરંપરા ચાલવાનું દૃષ્ટાંત-જેનું આગળ ઉપર વર્ષોંન આવવાનું છે, તે સકાશ શ્રાવક વિગેરેની પેઠે સમજવું.
અને અસંખ્યાત ભવ સુધી ચાલનારી દુવિપાકાની પરપરા રૂદ્રદત્તની પેઠે સમજવી.
તે કથા આ પ્રમાણે—
ભરત ક્ષેત્રમાં સૂર્યપૂર (સૌરીપૂરી) નગરમાં અન્ધક વૃષ્ણિ રાજા રાજ્ય કરે છે. એક વિસે સુ–પ્રતિષ્ઠ નામના કેવળીભગવાન્ ઉદ્યાનમાં સમેાસર્યાં.
ઉદ્યાન પાલક એ હકીકત વિજ્ઞપ્તિ પૂર્ણાંક રાજાને જણાવી. તેથી મહેાત્સવ પૂર્વક રાજા ત્યાં ગયા, વિધિપૂર્વક વંદના કરી, ચેાગ્ય સ્થાને બેઠા. શ્રી કેવળી ભગવતે ધદેશના આપી,