________________
ગાથા ૨૯-૩૦. રૂદ્રદત્તની કથા. ]
૫. દાષ દ્વાર
ધ દેશના પૂરી થયાં પછી, રાજાએ પાતાના પૂર્વભવનું ચરિત્ર પૂછ્યું.
પછી, સુ-પ્રતિષ્ઠ કેવળી ભગવતે અન્વક વૃષ્ણિ રાજાને કહ્યું, કે—
**
ભરત ક્ષેત્રમાં અયાધ્યા નગરીમાં અનંત વીર્ય નામે રાજા હતા. તે નગરમાં સુરેન્દ્રદત્ત નામે વણિક–શ્રાવક રહેતા હતા. જે સમ્યક્ત્વ ગુણુ યુક્ત હતા. રાજ દશ દીનારાથી, આઠમને દિવસે ખમણી દીનારેથી, ચૌદશને વિસે ચા-ગણી દીનારાથી અને અઠ્ઠાઈ વિગેરેમાં તેથી પશુ વધારે દીનારાથી જિનેશ્વર ભગવંતેાની પૂજા કરે છે. અને દાનશીલ વિગેરેની ઉત્તમ ટેવા ધરાવે છે. જેથી, સર્વત્ર આબદાર તરીકે પ્રતિષ્ઠિત થયેલ છે.
એક દિવસે શેઠે પૂજા માટે બાર વરસ સુધી વાપરી શકાય તેટલું ધન પેાતાના પ્રિય મિત્ર રૂદત્ત નામના બ્રાહ્મણને આપીને, જળ માગે દેશાન્તર ગયા. તે બ્રાહ્મણે જુગાર વિગેરે વ્યસનાથી અંગત ઉપયાગમાં તે ધન વાપરી નાંખી (ચારાની) પલ્લીમાં દાખલ થયા.
કાઈ એક વિસે તેમાંથી નીકળીને ગાયાનું ધણુ લઈ જતાં કાટવાલે તેને ખાણાથી ધાયલ કર્યાં, તે તે મરી ગયા. અને તે ક્રના પ્રભાવથી સ ંવેધે કરીને એટલે કે સાતમી વિગેરે નરકમાં અને આંતરે આંતરે મત્સ્ય વિગેરે તિય`ચના ભવામાં ભમ્યા.
તેના ભવાના સંવેધના કાઠે નીચે પ્રમાણે છે,—
નારકગતિ
તિય ચગતિ
૭ મી નારક
ભવ
૨ ને
૩ ને
૪ થા
૫ મા
દો
૭ મા
૮
મા
૯ મા
૧૦ મા
૧૧ મા
૧૨ મા
૧૩ મા
૧૪ મા
૧૫ માં
૬ ઠ્ઠી નારક
૫ મી નારક
૪ થી નારક
૩ જી નારક
૨ જી નારક
૧ લી નારક
મત્સ્ય
સિંહ
સાપ
૭૩
વાઘ
f
ગરુડાદિ
ભુજપરિસપ
મનુષ્યભવ
G
ત્યાર પછી ધણા કાળ સુધી ત્રસ અને સ્થાવર યાનિએમાં ભમ્યા.
૧૦