________________
૪. ગુણદ્વાર [ ગાથા ૨૩-૨૪ વૃદ્ધિ કરવાના લૌકિક ફળ. ગંભીરતા, વિવેકીપણું, દુર્ગતિને નાશ, આરોગ્ય, ઉત્તમ પ્રકારનું લાંબું આયુષ્ય, સુંદર રૂપ, સૌભાગ્ય, ધર્મ કરવાના સાધનેની સારી પ્રાપ્તિ વિગેરે બાહ્ય ફળની પરંપરા અનુભવે છે.” # આ પ્રમાણે બે ગાથાઓને ભાવાર્થ છે. ૨૧, ૨૨ * હવે લત્તર ઉત્તમ ફળ બતાવે છે, જિન-વચન-કુદ્ધિ-ર, બાવળ - -ગુor, I बुड्ढन्तो जिण-दव्वं तित्थ-यरत्तं लहइ जीवो. ॥२३॥ નિ–પવા-સુઢિ વાર ભાવ – –, रक्खंन्तो जिण-दव्वं परित्त-संसारिओ होइ. ॥२४॥
(આ બે ગાથાઓ, પૂર્વાચાર્યોએ રચેલા શ્રી સંધ પ્રકરણ વિગેરે ઘણાં ગ્રંથમાં જોવામાં આવે છે.)
“જેન શાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન, અને દર્શન ગુણને પ્રભાવ વધારનાર એવા દેવ-દ્રવ્યની વૃદ્ધિ કરનારે જીવ તીર્થંકરપણું પામે છે.
જૈન શાસનની ઉન્નતિ કરનાર, અને જ્ઞાન અને દર્શન ગુણને પ્રભાવ વધારનાર એવા દેવ-દ્રવ્યનું રક્ષણ કરનાર આત્માને સંસાર કે હોય છે.” ૨૩, ૨૪
વિષro” “ન-વિશાળ
વ્યાખ્યા સરળ છે. ભાવાર્થ આ પ્રમાણે છે+ દેવ વિગેરે દ્રવ્ય હેય, તે દરરેજ
શ્રી જિન પ્રતિમાજી મહારાજને આંગી વિગેરેની રચના, મહાપૂજા, સત્કાર, સન્માન વિગેરે અવલંબન ભૂત પ્રવૃત્તિઓનો સંભવ હોવાથી ત્યાં મેટે ભાગે મુનિ મહારાજાનું આગમન થતું રહે છે, તેઓના ઉપદેશ વિગેરે સાંભળવાથી જેન શાસનની વૃદ્ધિ થાય છે, અને જ્ઞાનાદિકની પ્રભાવના થાય છે, તે
જાણીતું જ છે.
એટલા જ માટે–દેવ દ્રવ્યાદિકની વૃદ્ધિ કરનારને, અરિહંત ભગવાનના શાસનની ખૂબ ભક્તિ હેવાથી, પરંપરાએ તે જગ જનના ઉપકાર માટે થાય છે, તેથી અને અપ્રમત્તપણે ધર્મ અને શાસનના સારી રીતે આરાધક થવાથી સાગર શેઠની પેઠે સંસારને ઉચછેદ કરવામાં સમર્થ તે ઉંચા પ્રકારના પુણ્ય રૂપ તીર્થકર પદની પ્રાપ્તિ પણ આ કામથી બહુ જ સરળતાથી કરે છે.