________________
ગાથા ૨૩-૨૪, લેકર ફળ] ૪. ગુણદ્વાર
કથા
સાકેત નગર(અધ્યા )માં પરમ શ્રાવક સાગર શેઠ રહેતા હતા. ત્યાંના શ્રાવકેએ મળીને તે સારા શ્રાવક હેવાથી, તેને ચૈત્ય દ્રવ્યનો અધિકાર (વહીવટ) સખે, અને
દેહરાસરનું કામ કરનારા સુથાર વગેરેને ભેજન, મહીનાનું મહેનતાણું, વિગેરે કાર્યો પણ તમારે જ સંભાળવાના છે.”
પરંતુ, પાપના ઉલ્યથી લેભી થઈને સુથાર વિગેરેને તે રોકડા પૈસા આપે નહીં. પરંતુ અનાજ, ગોળ, તેલ, ઘી, વસ્ત્ર (કપડાં) વિગેરે દેવ-દ્રવ્યથી સસ્તી ખરીદીને તેઓને માંધા (વધારે કિંમતથી) આપે. અને બાકીને નફે પોતે લઈ લે,
એમ કરતાં એક રૂપિયાના એંશીમાં ભાગ જેટલા પ્રમાણની એક હજાર કાંકણી લેભથી એકઠી કરી, અને તેથી ઉપાર્જન કરેલાં (પાપ) કર્મની આચના કર્યા વિના, તે મરી ગયે. | સિંધુ નદીને કિનારે સંપ્રદાગ-થલ પર્વત ઉપર જળ મનુષ્ય થયે.
સમુદ્રમાં ઉતરવાથી જળચર જીવોના થતા ઉપદ્રવ રેકવામાં ઉપયોગી થાય એવા (તેના) અન્ડગોલક લેવા માટે, ઉત્તમ રત્નો લેવા ઈચ્છનારાઓએ માંડેલા વજુમય ઘંટીમાં પીલાવાની મહાપીડાથી મરીને, ત્રીજી નરકે નારક તરીકે ઉત્પન્ન થયો.
(દરિયામાંથી રત્ન લેવા માટે એ પ્રદેશના લેકે સમુદ્રમાં ઉતરે છે, પરંતુ તેઓને દરિયામાં મગરમચ્છ વિગેરે જળચરોના હુમલાથી બચવા માટે ઉપર જણાવેલા જલમનુષ્યના અંડગલની જરૂર પડે છે. જે તે મોઢામાં રાખે, તે તે ઉપદ્રવ નડતા નથી. એટલા માટે તે અન્ડગલા લેવા માટે એ લેક વજય મેટી–મેટી ઘંટીઓમાં જલમનુષ્યને પીલે છે, અને તેના અન્ડગોલકે મેળવે છે.)
નરકમાંથી નીકળીને પાંચસો ધનુષ પ્રમાણને મેટે મત્સ્ય થયો અને તે છે કે એ તેના દરેક અંગ કાપવાથી ખૂબ પીડાને લીધે મરીને ચેથી નરકે ગયે, એમ કરતાં કરતાં એક કે બે ભવના આંતરાથી નરક ગતિ પામીને સાતમી નરકે ઉત્પન્ન થયે.
પછી અનુક્રમે એક ખાબેચિયામાં ભુંડ થઈપછી પાડે, શિયાળ, બિલાડો, ઉંદર, નાળીયે, કા, ગિરાળે, સાપ, બળદ, , હાથી વિગેરેમાં હજારવાર ઉત્પન્ન થયે.
તથા કરમિયું, શંખ, છીપ, કીડા, વીછી, પતંગીયા વિગેરેમાં અને પૃથ્વીકાય, અપૂકાય તેઉકાય, વાયુકાય, વનસ્પતિ કાયમાં ચડ-ઉતર ક્રમે લાખ ભવ સુધી ભા.
ત્યાર પછી, ઘણું કર્મોને ક્ષય થઈ ગયેલો હોવાથી વસંતપુરમાં વસુદત્ત અને વસુમતીને પુત્ર થયા, પરંતુ ગર્ભમાં હતો ત્યારથી જ ઘરનું બધુંયે ધન નાશ પામ્યું, જન્મને દિવસે બાપ મરી ગયા, પાંચમે વરસે મા મરી ગઈ. જોકે એ “નિષ્પ ” એવું નામ આપ્યું, અને રાંકની માફક મેટ થયે.
એક દિવસે હેતાળ મામે એને પિતાને ઘેર લઈ ગયે, ત્યારે રાતમાં તેના ઘરમાં ગેરેએ