________________
૩. વિનાશ દ્રાર [ ગાથા ૧૯-૨૦, વિનાશ અટકાવવા.
“ સુ-નક્ષત્ર-સર્વાં–નુભૂતિ
મુનિ વિગેરેની પેઠે–શાસનની આશાતના રાકવા માટે પેાતાના પ્રાણના ત્યાગ કરીને પણ શાસનના હિત માટે પ્રયત્ન કરવા જ જોઈએ.”
વધારે શું કહેવું?
આ ઉપર જણાવેલી હકીકતા ઉપરથી એ નક્કી થાય છે, કે “ ઉત્સર્વોચ માત્ત્વત્વમ્,
'''
अपवादस्य तु स्वच्छन्दत्वम् " इति वदन्तोऽपि निरस्ताः "
""
ઉત્સ મા છે—અને અપવાદના આશ્રય કરવા, એ સ્વચ્છંદ પ્રવ્રુત્તિરૂપ છે. એમ કહેનારાઓની પણ વાત ખેાટી કરે છે.”
એ ગાથાના અથ થયા. ૧૯-૨૦
(c
૩. વિનાશદ્વાર સમાસ.