SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૯ ૨૦, વિનાશ અટકાવવા ] ૩. વિનાશ દ્વાર “ એ પ્રકારે– આજ્ઞાથી-ધમ થી-નિરપેક્ષ થઈને જ અઢાર પાખ સ્થાનકમાં ખૂબ પ્રવૃત્તિ કરનારને અધમ થાય છે. નહીંતર (આજ્ઞા-ધમ સાપેક્ષપણે હાય) તેા, નહીં–( અધમ ન થાય). શ્રી અરિહંત ભગવંતના શાસનના મહાશત્રુ રૂપ ગભિક્ષ રાજાના વંશના ઉચ્છેદ કરનાર શ્રી કાલિકાચાય મહારાજ વિગેરેના નિષ્કલ`ક ચારિત્ર રહ્યા છે. ” એ ભાવાથ છે. ૨. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ભાષાપમાં પણ કહ્યું છે, કે “ સત્તા चत्तारि भास - ज्जायं भासमाणो आराहगो भवइ । ,, “ ઉપયોગ પૂર્વક ચારેય પ્રકારની ભાષા ખેલનાર પશુ આરાધક હાય છે.” તેની વૃત્તિ આ પ્રમાણે છે– “ બિન-રાસનોદ્દા—ssદ્િ-નિરા–ss(r-sર્થમ્-ગસ્યામઽવિ માં માણમાળ આરાષજો મતિ । . “ શ્રી જૈન શાસનને ઉડ્ડાહ વિગેરે દૂર કરવા માટે અસત્ય ભાષા ખેલનાર પણ આરાધક થાય છે.” ૩. તથા, શ્રી ઉપાસક દાંગ(સૂત્ર)માં પણ– 46 ગુ—નિ વેળું ’ ગુરુ=મેટી આપત્તિ વખતે, અથવા ગુરુની આજ્ઞાથી ( જુદી જાતનું વન કરવું પડે, તા પણ તેથી પચ્ચક્ખાણુને ભંગ થતા નથી–આ સબંધ-આ રીતના અથ છે) · ચચાડઽતિ=રક્ષા-sર્થમ્ प्रत्यनीक-निग्रहेण "" प्रतिपक्ष - नियम-भङ्गो न भवति 1 • ચૈત્ય વિગેરેની રક્ષા માટે વિધિના નિગ્રહ કરવા (વ્રત કરતાં જુદું આચરણુ કરવુ પડે, તેા પણ) સ્વીકારેલા નિયમને ભંગ થતા નથી.” ૪. શ્રી આવશ્યકક્ષમાં પ્રત્યાખ્યાન અધ્યયનમાં પણ છે, કે– ve મહત્તા–ઽર્જું ? "" “ ( લીધેલા પ્રત્યાખ્યાના ભંગ થાય તેવું આચરણુ કરતાં પણ પ્રત્યાખ્યાનના લગ થતા નથી, તેથી) મહત્ત્વનાં કારણેાના અગાર શિવાય પ્રત્યાખ્યાનમાં છું. ૫. એ વિગેરે પ્રકારે
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy