________________
૨. વૃદ્ધિકાર [ ગાથા ૧ર બીજા દેવ દ્રવ્ય વિષે વિચાર કેટલાક આચાર્યો કહે છે, કે
દુનિયા-r-qર્ષ ચાલે ચત – " मुल्लं विणा जिणाणं उवगरणं चमर-छत्त-कलसाई । વો વાવ કૂવો, નિર-શળે તો વરૂ ફિગો..”
“(પુણાલંબને) બહુ મહત્વના કારણ સંજોગો હેય, ત્યારે ઘણે નકરે આપને વાપરી પણ શકાય.
કેમ કે
જે મૂઢ માણસ ચામર, છત્ર, કળશ વિગેરે દેવદ્રવ્યનાં:ઉપકરણે મૂલ્ય આપ્યા વિના પિતાના પિતાની તરફના પૂજા વિગેરે) કામમાં વાપરે છે, તે દુઃખી થાય છે.”
* પિતાના ઉપયોગમાં વાપરતાં વાપરતાં કદાચ તે ઉપકરણે ભાંગી જાય (ટૂટી જાય, ફાટી જાય, ખેવાઈ જાય) તે પિતાના ખર્ચે નવાં બનાવરાવી દેવા જોઈએ. નહિંતર, જેમ દેવસેનનની માતાને તિર્યંચ વિગેરે દુર્ગતિના દુખ ભોગવ્યા, તેમ ભોગવવા પડે છે.
અહીં–સંપ્રદાય મુજબ દBત નીચે પ્રમાણે છે – “વિવાર વીર સેવાનાં કુત્તે પુનર્ન Iિ गृह-कार्याणि कार्याणि, तिर्यले भवेद्यतः ॥
“દેવની આગળ દીવો કરીને એ જ દીવાથી ઘરના કામ કરવા નહિ. કેમ કે-તિર્યચ (પશુ, પક્ષી, માછલા) વિગેરે થવું પડે છે.
કથા
“ઈન્દ્રપુરમાં દેવસેન નામને વેપારી પિતાની મા સાથે રહેતો હતો. અને ધરસેન નામને ઉંટવાળે તેને પાડશી હતા.
ઉંટવાળાને ઘેરથી નિકળીને હંમેશા એક ઉંટડી દેવસેનને ત્યાં આવે છે. ધરસેન મારી-કુટીને પોતાને ઘેર લઈ જાય છે, છતાં, ઉંટડી દેવસેનને ઘેર જઈને જ ઉભી રહે છે.
તેથી, તે શેઠેબનેયને પરસ્પર સ્નેહ હોવાથી, પૈસાથી ખરીદીને તેને પિતાને ઘેર રાખી.
એક વખત, તે શેઠે બન્નયના સ્નેહનું કારણ જ્ઞાની ભગવંતને પૂછયું. જ્ઞાની ભગવંત કહે છે કે “પૂર્વ ભવમાં આ તારી મા હતી, તેણે એક દિવસે પૂજા માટે જિનેશ્વર પ્રભુની આગળ દીવો કરી, તે દીવાથી ઘરના કામ કર્યા હતા, અને ધૂપના અંગારાથી ચૂલે સંધૂક્યો.