________________
२४
ગાથા ૧૨ દેવ દ્રવ્ય વિશે વિચાર.] ૨ વૃદ્ધિાર
૩૯ હતે. તે કર્મના ઉદ્યથી ઉંટડી થઈ છે. માટે પૂર્વ ભવથી ઉત્પન્ન થયેલ તારે તેના ઉપરનો આ સ્નેહ યોગ્ય છે.” પછી યોગ્ય પ્રાયશ્ચિત્ત કરીને, તે ઉટડી સદગતિ પામી.”
(૨. જ્ઞાન દ્રવ્ય), # ૨. એ જ પ્રકારે જ્ઞાન દ્રવ્ય પણ દેવ દ્રવ્યની માફક વાપરવું ક૫તું નથીએટલા માટે જ્ઞાન દ્રવ્યના કાગળ, પાના વિગેરે મુનિ મહારાજ વિગેરેને આપેલા હેય, તે શ્રાવકે પિતાના કામમાં વાપરવા નહિ, પિતાના (ધાર્મિક) પુસ્તકની પિથીમાં પણ સારી રીતે વધારે ન–કરે (ધન) આપ્યા વિના, રાખવા નહિં.
( ૩. સાધારણ દ્રવ્ય) # ૩. શ્રાવકને સાધારણ દ્રવ્ય પણ શ્રી સંઘે આપ્યું હોય, તે જ વાપરવું કલ્પ છે. નહિંતર, વાપરી શકાય નહિ.
શ્રી સંઘે પણ સાતે ક્ષેત્રના કામમાં જ તે વાપરવાનું હોય છે. પરંતુ તે માંગણ વિગેરેને પણ તે આપી શકાય નહિ.
(માંગણને અનુકંપા દ્રવ્યમાંથી કે પોતાની પાસેથી આપી શકે. પરંતુ સુપાત્ર ક્ષેત્રના સાત દ્રવ્યમાંથી ન આપી શકાય. એ રહસ્ય છે).
હાલના વ્યવહારે તે ગુરુ મહારાજના ચૂંછણ વિગેરેનું જે કાંઈ સાધારણ દ્રવ્ય હેય, તે શ્રાવક શ્રાવિકાને આપવામાં કઈ યુક્તિ દેખાતી નથી.
પરંતુ પૌષધશાળા (ઉપાશ્રય) વિગેરે કામમાં તે તે (સાધારણ દ્રવ્ય) શ્રાવકે વાપરી શકે છે.
(૪. ગુરુ દ્રવ્ય) + સનિ મહારાજ વિગેરેના મુહપત્તિ, વસ્ત્ર વિગેરે પણ ગુરુ દ્રવ્ય હેવાથી વાપરવું નથી (વપરાય નહિં).
પરંત સ્થાપનાચાર્ય ભગવાન, નમુક્કારાવલી–નેકારવાળી (જપમાળાવિગેરે ધ્યાનાદિક ધર્મની વૃદ્ધિ માટે ઘણે ભાગે શ્રાવક વિગેરેને આપવાનો
વ્યવહાર ગુરુ મહારાજાઓ કરે છે. કેમ કે–તે અનિશ્રિત (નિશ્રા કર્યા વગરના) જ્ઞાનેપકરરૂપ હોય છે. તેથી કરીને ગુરુ મહારાજ આપે, તે તેને ઉપયોગ કરવાને વ્યવહાર દેખાય છે. *. પરંતુ, જે સોનું વિગેરે ગુરુ દ્રવ્ય હોય, તે તેને વપરાશ જિન મંદિર વિગેરેના જીર્ણોદ્ધાર અને નવા દહેરાસર કરાવવા વિગેરેમાં કર જોઈએ.
૭