SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ લું ભેદ દ્વારા # (પહેલી તથા બીજી ગાથામાં વાપરેલા) આદિ શબ્દથી ખાસ સૂચિત કરવામાં આવેલા દ્રવ્યના મૂળભેદે અને પેટા ભેદ બતાવવા દ્વારા ઉદ્દેશના અનુક્રમથી આવેલું ભેદ નામનું પહેલું દ્વાર સમજાવવામાં આવે છેતે જે પં-વિ૮ [] જે -ડ્યું, " હ વે irf સાદરા ધનં. પત્તો તે તિ-વિર્દ કા તે (દ્રવ્ય) પાંચ પ્રકારે જાણવું– ચિત્ય (દેવ) દ્રવ્ય, ગુરુ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય, સાધારણ દ્રવ્ય અને અને ધર્મ દ્રવ્ય. તે દરેક પણ ત્રણ ત્રણ ભેદે હોય છે.” ૪ “તે નેવંતિ તે દેવાદિ દ્રવ્ય જાણવું પાંચ પ્રકારે નિશ્રા કરવાના વિષયભૂત પાંચ નિમિત્ત એટલે કે-જે પાંચ નિમિત્તોને અનુલક્ષીને-દ્રવ્યની નિશ્રા કરવામાં આવે-જેમને જેમને માટે આપવામાં સમર્પિત કરવામાં આવે (મુખ્ય) તે દ્રવ્ય, પાંચ પ્રકારે છે. # તે આ રીતે – ૧. ચૈત્ય દ્રવ્ય, ૪. સાધારણ દ્રવ્ય. ૨. ગુરુ દ્રવ્ય, ૫. ધર્મ દ્રવ્ય, ૩. જ્ઞાન દ્રવ્ય, ઉપરાંત, તે=મૂળભેદ રૂપ દેવાદિક દ્રવ્ય * ત્રણ પ્રકારે છે=જઘન્ય વિગેરે ભેદે કરીને ત્રણ પ્રકારે હોય છે. “ભાવાર્થ એ છે, કે૧. ચેત્યની અરિહંત પ્રભુના પ્રતિમાજીની નિશ્રાનું દ્રવ્ય તે “દેવદ્રવ્ય.” એમ અર્થ સમજ.
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy