________________
ગાથા ૪]
૧લું બેડ દ્વાર આ પ્રસંગે “ કિનૌકાજૂ-વિ, વૈરોલિન-મા-ત્તા ?'
આ પ્રમાણે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના અનેકાથ કેષમાં બતાવેલ છે. તેથી, પરિકર સાથેનું એટલે કે પિતાના પરિવાર પૂર્વકનું જિન મંદિર પણ શ્રી પ્રતિમાજી માટેનું વાસ્તુ રૂપ સ્થાન હોવાથી, તેને લગતા દ્રવ્યને પણ દેવ-દ્રવ્યમાં જ સમાવેશ થઈ જતું હોવાથી જુદે ભેદ ગણાવ્યું નથી.
તેના યોગ્ય કિંમત-મૂલ્ય-વિગેરેની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ, ત્રણ ભેદે બતાવવામાં આવેલા છે.
તેમાં– ૧. નૈવેદ્ય, માટી તથા વાંસ વિગેરેના ઉપકરણે , તે જઘન્ય દ્રવ્ય.
૨. વસ્ત્ર, (લેખંડ, પીત્તળ, વિગેરે) ધાતુઓના વાસણ, લાકડાના ઉપકરણે–સાધન, ચેપગાં પશુઓ વિગેરે મધ્યમ દ્રવ્ય.
૩. સોનું, રૂપું, મોતી (વિગેરે ઝવેરાત), ઘર-મકાન, ખેતર, વાડી, વિગેરે ઉત્કૃષ્ટદ્રવ્ય.
૨. એ પ્રકારે, સંભવે તે પ્રમાણે ગુરુદ્રવ્ય=વિષે પણ સમજી લેવું.
૩. જેમ “ભીમ” શબ્દ ઉપરથી “ભીમસેન સમજી શકાય છે, તેમ જ્ઞાન” શબ્દ ઉપરથી “જ્ઞાન–વ્ય” સમજી લેવું. એટલે કે-“પુસ્તકનું દ્રવ્ય,”
૪. સાધારણ દ્રવ્ય ચેત્ય, પુસ્તક, આપત્તિમાં આવી પડેલા શ્રાવક વિગેરેને ઉદ્ધાર કરવા માટેનું કવ્ય, એટલે કે શ્રીમંત શ્રાવકોએ એકત્ર કરેલું “ -(ઉપરના મુખ્ય દ્રવ્યને લગતાં જુદા જુદા) ખાતાઓનું દ્રવ્ય.”
તે પણ ઉપર પ્રમાણે ત્રણ પ્રકારનું સમજવું.
૫. ધર્મ દ્રવ્ય (કેઈ પણ ખાસ ખાતાના નામ વિના) ઘણે ભાગે સામાન્ય સમજથી જિનચૈત્ય વિગેરે (બાર) ધર્મસ્થાનમાં પિતાની શક્તિ પ્રમાણે વાપરવા માટે જે દ્રવ્ય માન્યું ઠરાવ્યું, નક્કી કર્યું, કબૂલ્યું, કે જુદું કાઢયું) હોય, તે.
તે પણ ત્રણ પ્રકારે છે. * એ પ્રકારે, પાંચેયના ત્રણ ત્રણ ભેદે ગણતાં પંદર ભેદે થાય છે.”
૧૭
૧૫-૧૬