SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ગાય ૩] ભેઢા વિગેરે સાત દ્વારા ટ 4 મેચ॰ * ત્તિ # તે (સાત દ્વારા ) માં– ૧. શિષ્યને શિક્ષા-ભાષ–થવામાં સહાયક થાય તે રીતે દ્રવ્યાના (મુખ્યઅને પેટા) પ્રકારો જેમાં બતાવાય, તે-ભેદોનું દ્વાર ૨. સારી રીતની સાર-સંભાળ રાખવા પૂર્વક પેાતાની તરફથી (અને ખીજા તરફથી આવતું) ધન વિગેરે ઉમેરવા દ્વારા વિધિ પૂર્વક તેમાં વધારા કરવા, તે વૃદ્ધિ દ્વાર ૩. લાભ વિગેરે આંતરિક શત્રુઓના-કષાયાના-ઉદયના બળથી જાગતી (તે ખ્યાનાં ) ભક્ષણ-ઉપેક્ષા વિગેરેની વૃત્તિથી હાનિ પહેોંચાડવી (ઘટાડા કરવા–વૃદ્ધિમાં કાવટ પહેાંચે તેમ કરવું), તે વિનાશ દ્વાર. ૪. તે બે થી-એટલે કે વૃદ્ધિ કરવી અને હાનિ રાકવી વિગેરેથી પુણ્યાનુ બધી પુણ્ય (અશુભ-આશ્રવનિધ, સંવર, તથા નિર્જરા) વિગેરેના લાભ મળે, તે ગુણુદ્વાર, ૬ ૫. તે દ્રબ્યાના વિનાશથી ઉદ્ભવતા પાપાના પ્રભાવ અનુભવવાના પ્રસંગ આવે, તે રાષદ્વાર. ૬. લાગેલા દોષાની શુદ્ધિ માટે ખાસ પ્રકારના જે અનુષ્ઠાના કરવામાં આવે, તે પ્રાયશ્ચિત્તદ્વાર. ૭ ગુણુમાં પ્રવૃત્તિ કરવાની અને દોષા કરતાં અટકી જવાની મનેાવૃત્તિ મજબૂત થાય, તેવા–ગુણુ અને દોષને લગતાં ઉદાહરણા આપવા, તે દૃષ્ટાન્તદ્વાર. # આ સાત દ્વારા મનમાં બરાબર ઠસાવી લઈ, એ (દેવાક્રિક દ્રવ્યેા ) ની વિચારણા બહુજ સારી રીતે સમજી લેવી જોઈ એ. એટલે-ભાવાર્થ એ છે, -- # દર “ સાચું જ્ઞાન થાય, તે જ સાચું સમજાવી શકાય છે, અને તે જ સાચી સમજ આવે છે.” ૩. ૧૧ [જે જે પ્રકરણમાં ઉપર જણાવેલા સાત મુખ્ય મુદ્દા પૂર્વક દેવાકિ દ્રવ્ય વિચારવામાં માવ્યા છે, તે વિચારવાના પ્રકરણા તેના દ્વારા છે. ]
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy