SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાd|-3 : ૧૦. માધા ૫. સદગુરૂના દર્શનમાં તોષ પામે છે. हृष्यन्ति सदर्थोपलेम्भेषु - ઉત્તમ પ્રકારના અર્થોની પ્રાપ્તિમાં હર્ષ પામે છે. द्विपन्ति व्रतातिचारकरणेषु - વ્રતોમાં અતિચાર કરનારી ક્રિયાઓ ઉપર દ્વેષ કરે છે. कुध्यन्ति समाचारीविलोपेषु - ૮. સમાચારીનો વિલોપ કરનારી કરણી ઉપર ક્રોધ કરે છે. છે. रुप्यन्ति प्रवचनप्रत्यनीकेषु - ૯. પ્રવચનના પ્રત્યેનીકો ઉપર રોષ કરે છે. माद्यन्ति कर्मनिर्जरणेषु - ૧૦. કર્મની નિર્જરા કરનારી ક્રિયાઓમાં મદ પૂર્વક પ્રવૃત્તિ કરે છે. ११. अहङ्कुर्वन्ति प्रतिज्ञातनिर्वाहणेषु - ૧૧. પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકારેલી ક્રિયાઓનો નિવહ કરવામાં અહંકાર કરે છે. ૧૨. 3યEMરિત પરીપદેષ – ૧૨. પરીષહોમાં અક્કડ રહે છે. १३. स्मयन्ते दिव्याधूपसर्गेषु - ૧૩. દિવ્યાદિ ઉપસર્ગોને સહવામાં ગર્વવાળા બને છે. ૦૪. મૂહયંતિ પ્રવનમાનિધ્યમ્ – ૧૪. પ્રવચનના માલિન્થની રક્ષા કરે છે. ૦૪. વશ્વયજીન્દ્રિયપૂર્વકાળમ્ – ૧૫. ઇન્દ્રિયો રૂપી ધૂર્તગણને ઠગે છે. १६. लुभ्यन्ति तपश्चरणेषु -
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy