________________
પરમ પૂજ્ય સુદીર્ધ સંયમી (બાપજી) મ.
સા. ના પ્રશિષ્ય પૂ. આ. વિજય વિબુધપ્રભ સૂ. મ. સાહેબના
આજ્ઞાવર્તિની પૂ. સાધ્વી શ્રીજી પ્રભંજનાશ્રીજી મ. સા. ના શિષ્યા વયોવૃધ્ધા જ્ઞાન સ્થવીર-પર્યાય સ્થવીર
પૂ. સાધ્વી શ્રીજી વિજયાશ્રીજી મ. સાહેબના સત્તાવન વર્ષના સંયમ પર્યાયની અનુમોદનાર્થે........
પૂ.વિજયાશ્રીજી મ.ના શિષ્યા પૂ. મદનરેખાશ્રીજી મ.ના !
પ૮ વર્ષના તથા પૂ. પઢારેખાશ્રીજી મ. પૂ.વિમલપ્રભાશ્રીજી મ. પૂ.પઢાપ્રભા શ્રીજી મ. તથા પૂ.પઢાયશાશ્રીજી મ.ના ૫૦ વર્ષના તથા પૂ.પ.જયતીલક વિજયજી મ. પૂજયોતિરેખાશ્રીજી મ.ના ૪૩ વર્ષના તથા પૂ.તિર્થેશ પટ્ટાશ્રીજી મ.ન.
૧૫વર્ષના સંયમ પર્યાયની અનુમોદનાર્થે તેમના
ભકતજનો તરફથી સાદર સપ્રેમ ભેટ
અષાઢ સુદ 9 શુક્રવાર - ૨૦૧૬ અષાઢ શુદ ૧૦ મંગળવાર - ૨૦૧૬