________________
હવે ઘગણિતને સંગ્રહ કહે છે– સિઅણુસ્સએ પણ તેવીસ સહસ્સ લકખ ઈગવષ્ણુ અણુ છાવત્તરિ છે, કલા ય વેઅઘણુગણિઅં. ૧
અર્થ––વિતાઢય પર્વતનું ઘન ગણિત પ્રથમ દશ યેજન ઉંચે જઈએ ત્યાં સુધી એકાવન લાખ, ત્રેવીશ હજાર અને તેર જન તથા ઉપર છ કળા જેટલું છે. ૧ અટું સયા પણયાલા, તીસ લકખા તિહરિ સહસા: પણરસ કલા ય ઘણે, કસુસ્સોએ હાઇ બિઅસ્મિ. ૨
અર્થ––વતાઢયની બીજી દશ એજનની ઉંચાઈનું ઘનગણિત ત્રીસ લાખ, છોતેર હજાર, આઠ સે ને પીસ્તાળીશ જન તથા ઉપર પંદર કળા જેટલું છે. ૨ સહિઆ તિણિ સયા, બારસ ય સહરસ પંચ
લકખા ચક અવરા ય બારસ કલા, પણુસ્સઅ હેઈ ઘન ગણિઅં. ૩
અથ–-વૈતાઢયની ત્રીજી પાંચ જનની ઉંચાઈનું ઘનગણિત પાંચ લાખ, બાર હજાર, ત્રણ સે ને સાત
જન તથા ઉપર બાર કળા જેટલું છે ? સત્તાસીઈ લકખા, ઉણતીસહિયા ય બિનવઈ સયાઈ ઊણવીસઈ ભાગા, ચઉદસ વેઅસયલવણું. ૪
અથ–સત્યાશી લાખ, એગણત્રીશ અધિક બાણું સે (૮૭૦૯૨૨૯) જન તથા ઉપર એગણીશીયા ચોદ ભાગ (૧૪ કળા) એટલું સકળ વૈતાઢયનું ઘનગણિત છે. ૪