SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ગુણવીસ કાર્ડિ અડવષ્ણુ-લખ અડસટ્રુસહસ સયમેગ છલ(છા) સીચ્ડ' દસ ચ કલા, પણ વિકલા પયર મહિમવે. ૮ અ --એગણીશ કરોડ, અઠ્ઠાવન લાખ, લાખ, અડસઠ હાર, એક સેા ને છાશી યેાજન, ઉપર દેશ કળા અને પાંચ વિકળા એટલું મહા હિમવાન પ તનુ પ્રતર છે. ૮ ચઉપડ્યું કેાડીઓ, લકખા સીઆલ તિસાર સહસ્સા; અટ્ઠ સયં સર સત્ત ય, કલાએ પચર તુ રિવાસે. ૯ રથ-ચાપન કરોડ, સુડતાલીશ લખ, તાંતેર હજાર, આઠ સેા ને સીતેર ચેાજન, ઉપર સાત કળા એટલું રિવ ક્ષેત્રનુ પ્રતર છે. હું માયાલ ડિસયં લકખા ચઉપણુ સહસ છાસડ્ડી; પણ સય ગુણહત્તરિ કલ, અઢાર સિહસ્સ પરિમમ', ૧૦ અ—એક સા ને બેતાલીશ કરોડ, ચેાપન લાખ, છાસઠ હજાર, પાંચ સેા ને એગણુાતેર યજન અને ઉપર અઢાર કળા એટલુ નિષધ પ તનુ પ્રતર છે. ૧૦ તેસરૢ કાર્ડસય, લકખા સગવષ્ણુ સહસ ગુણ્યાલા; તિસય પુત્તર દસ કલ પણરસ વિકલા વિદેહધે. ૧૧ અથ-એક સેા ત્રેસઠ કરોડ, સત્તાવન લાખ, એગશુચાલીશ હજાર, ત્રણ સાને એ ચેાજન તથા ઉપર દશ કળા અને પંદર વિકળા એટલું વિદેહા નુ પ્રતર છે. ૧૧
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy