________________
૨૫૦
હિમવંતિસય ચઉદસ કેડી; પણ લખ સગણઉઇ સહસા ચઉલસયં, સેલ કલા બાર વિકલ ઘણું. ૫
અર્થ – હિમવાન પર્વતનું ઘનગણિત બસો ચૌદ કરોડ, છપ્પન લાખ, સતાણું હજાર, એક સે ને ચુમાળીશ એજન, સોળ કળા અને બાર વિકળા છે.
પ ગુણયલ સયા સતરસ, કેડી છત્તીસ લકખ સગતીસા. સહસતિસય અડુત્તર, બાર વિકલ ઘણું મહાહિમવે. ૬
અર્થ-મહા હિમવંત પર્વતનું ઘનગણિત એગણચાળીશ સે ને સતર કરેડ, છત્રીસ લાખ, આડત્રીશ હજાર, ત્રણ સે ને આઠ જન ઉપર બાર વિકળા જેટલું છે. ૬ સગવષ્ણુ સહસ અટ્રાર, કેડી છાસક્ટ્રિ લખ સગવી, સહસા ણવ સંય એગુણહીઇ, સિહસ ઘણુગણિઅંક
અર્થ--સત્તાવન હજાર ને અઢાર કરોડ, છાસઠ લાખ, સત્તાવીશ હજાર, નવસે ને એગણએંશી યેજન, એટલું નિષધ પર્વતનું ઘનગણિત થાય છે. ૭ ઈતિ લઘુક્ષેત્ર સમાસ વિવરણે જંબુદ્વીપાધિકાર
પ્રથમા છે