________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
હજી. ૫૧
એમ જાણી મુનિવરાએ ત્રિવિધ યાગે દૂર તજી, તેહુથી શત્રુ ગણીને તેમને સ્ત્રી આંખના ચાળા સ્વરૂપી આકરા બહુ ખાણને, ફૂંકતી ને માલતી સતનાના વેણને; જેમણે વૈરાગ્ય અંગે કામક્રીડા દૂર કરી, શુભ વિવેક સ્વરૂપ વજ્ર તણીજ ઢાલ સુદૃઢ ખરી. પર જેમની પાસે ભમે છે તે પ્રવર મુનિ વર્ગને, આકરાંજ કટાક્ષ બાણેા નિવ કરે રજ આંચને ઢાલ આડી રાખવાથી ખાણુ કદી વિ લાગતાં, બાણ જેવા આ કટાક્ષ વિવેક ઢાલે દૂર જતાં. ૫૩ હું એક છું મારેા નથી કાઇ અહીં તિમ પરભવે, શાશ્વતો મુજ આતમા જ્ઞાનાદિ ગુણને અનુભવે; જ્ઞાનાદિ સદ્ગુણ ભાડરા તે તેા રહે મારી કને, શેષ ખાદ્ય મનાય મનાય મારૂં લેઇને સાગને, ૫૪ સયોગથી પામ્યા અનતી હું વિપત્તિ પર ંપરા, નાર દાલત તિમ કુટુ ંબાદિક નથી એ માહરા; સાથે ના આવ્યા જન્મતાં તે આવશે ના પરભવે, એકલા પરભવ જવાના સર્વ છડી વિવેક એ. ૫૫
કામના તાફાન જાય શમીજ શુદ્ધ વિવેકથી, બાહ્ય પરિણિત દુ:ખ આપે ઈમ જણાય વિવેકથી;
૫૯