________________
[ બી વિજ્યપદ્રસૂરિકૃત૫. સ્થૂલ પરિગ્રહ પરિમણ વ્રતમાં–નવવિધ પરિગ્રહનું પરિ
માણ ભેગું પણ થઈ શકે. એટલે તેમાં અમુક રકમ નક્કી કરવી. વધારાની શેમાં ખર્ચવી તે ઈચ્છાનુસારે
નક્કી કરવું. ૭. સાતમા વ્રતમાં-વપરાશમાં આવતા પૃથ્વીકાયાદિનું
પરિમાણ નકકી કરવું. ચિદ નિયમને સવારે ધારવા, સાઝે સક્ષેપવા. સાંઝે નવા લેવા. બીજે દિવસે સવારે પાછા સાંઝના નિયમ સંક્ષેપને નવા નિયમ ધારવા. જે દિવસે પિસ લે હેય, ત્યારે નિયમ સંક્ષેપીને પિસહ લઈ શકાય અને પિસહ પારીને તરત જ નિયમ લેવા. રાતના અને દિવસના નિયમમાં ઘણો ફેરફાર કરે પડે છે. કારણ કે રાતે ચીજોની વપરાશ ઓછી હોય છે. તેથી નિયમ લેવામાં અને સંક્ષેપવામાં બહુ
કાળજી રાખવી. ૮. આઠમા વ્રતમાં-રસ્તે જતાં સ્વભાવે નાચ વિગેરે જેવાય,
તેની જયણા.
૯. નવમા વ્રતમાં દરરોજ આટલાં (૨-૪ વિગેરે) સામાન્ય
યિક કરવાનો નિર્ણય કરે. માંદગી વિગેરે કારણે ધારણા પ્રમાણે આગળ ઉપર વધારે કરવા એમાં જેવી પિતાની ઈચ્છા. વ્રતધારીએ એક સામાયિક દરજ
કરવું જ જોઈએ. ૧૦. દશમા વ્રતમાં વર્ષમાં એકાદિ વાર દેશાવગાસિક કરવાને