________________
શ્રી શ્રાવકત્રતદીપિકા ]
૪૧
લાકડું, પાંદડાં, માર, ૨૩, વખા વિગેરે, ખાસ જરૂરી કારણે ગીતા ગુરૂની આજ્ઞાથી મુઠ્ઠી સહિયનું પચ્ચખ્ખાણુ કરી અણાહારી ચીજ વપરાય, તે લીધા પછી બે ઘડી સુધી પાણી ન વપરાય. વિશેષ શ્રીના શ્રાદ્ધ વિધિમાંથી જાણવી. ૧. વ્હેલા વ્રતમાં પેાતાના કે કુટુખાદિના નિમિત્તે ઘર,
કુવા, વિગેરેના આરભાદિમાં જયણા રખાય. અતિચારા જાણવાના હૈાય. પણ આદરવા ( સેવવા) ના નહિ. ૨. બીજા વ્રતમાં ચાર મોટા જાડાની ખાખતમાં અજાણતાં જૂઠું ખેલાય, તેની જયણા. બીજાની જમીન વિગેરેને ખાટા હક્ક જણાવી પચાવી ન દેવી. કાઈએ થાપણુ મૂકી હોય, તે ધણી મરી જાય, કે લેવા ના આવે તે સારા માણુસાની સાક્ષીએ શુભ ખાતામાં વાપરવી. પેાતે રાખી શકે નહિ. નાકરી વિગેરે કારણે ક્રૂરજીઆત હું ખેલવું પડે, તેની ખાસ કારણે જયણા
રખાય.
૪. ચાથા વ્રતમાં–સ્રીઓએ પેાતાના પતિ સિવાય મીજાને પર પુરૂષ ગણીને ત્યાગ કરવા. તેમજ અનેએ તિય ચ અને નપુંસક સાથે ભાગ ક્રિયાના ત્યાગ કરવા. મન વચનથી પણુ અને ત્યાં સુધી ઢાષ લગાડવા નહિ. સ્વપ્નમાં કદાચ શિયળ વિરાધના થાય, તેની જયણા. પાંચમાંના એ અતિચારી સ્વદ્વારા સતાષના નિયમવાળાને અનાચાર તરીકે જાણવા. અને છેલ્લા ત્રણ અતિચાર તરીકે જાણવા,