________________
૬૩૯
શ્રી શ્રાવકવ્રતદીપિકા ] ઉપગ રહિત અવસ્થામાં હેય, તે અનાગિક મિથ્યાત્વ કહેવાય આ રીતે મિથ્યાત્વના પાંચ ભેદ જાણવા. હવે છ ભેદ આ રીતે જાણવા.
૧. કુદેવને સુદેવ માનવા. ૨, કુગુરૂને સુગુરૂ માનવા. ૩. હોલી બળેવ વિગેરે કુધર્મને સુધર્મ માને. ૪ થી ૬. લકત્તર દેવ, ગુરૂ, ધર્મને પિગલિક સુખની ચાહનાથી માને પૂજે.
મિથ્યાત્વના ૪ ભેદ. ૧. સ્યાદ્વાદશૈલીથી વિરૂદ્ધ પ્રરૂપણું કરવી. ૨. મિથ્યાત્વને પોષનારી ક્રિયા કરવી. ૩. કદાગ્રહ રાખે, તત્ત્વાર્થની સાચી શ્રદ્ધા ન રાખે. ૪. અનંતાનુબંધી વિગેરે સત્તામાં રહેલી સાત પ્રકૃતિ તે પ્રદેશ મિથ્યાત્વ કહેવાય.
૧. માંસ, ૨. મદિરા, ૩. ચેરી, ૪. જુગાર, ૫. શિકાર, ૬. પરસ્ત્રી ગમન, ૭. વેશ્યા ગમન આ સાતે વ્યસનનો ત્યાગ કરવો. બાવીશ અભક્ષ્ય-૧. મધ, ૨. માખણ, ૩. મદિરા, ૪. માંસ, ૫. ઉંબરાના ફળ, ૬. વડના ટેટા, ૭. કેઠીંબડા, ૮. પીંપળાની પીપડી, ૯. પીંપળાના ટેટા, ૧૦. બરફ, ૧૧. અફીણ સોમલ વિગેરે ઝેરી પદાર્થો, ૧૨. કરા, ૧૩. કાચી માટી, ૧૪. રાત્રિ ભેજન, ૧૫ બહુ બીજ, ૧૬. બેર અથાણું, ૧૭. વિદળ, ૧૮. રીંગણાં, ૧૯, અજાણ્યાં ફળ, ૨૦. તુચ્છ ફળ, ૨૧. ચલિત રસ, ૨૨. અનંતકાય.
બત્રીસ અનંતકાય–૧. સુરણ કંદ, ૨. વજકંદ, ૩.