________________
શ્રી શીલધ દીપિકા
૧૧
નીચના ઘેર પાણી ભરવું પડયું. ૧૧. રામ લક્ષ્મણ પાંડવ વિગેરેને વનવાસ @ ગવવા પડયા. ૧૨. પાંડવા તથા નવ રાજા રાજ્ય હારી ગયા. ૧૩. દમયંતીને નળ રાજાના વિયેાગ થયા ૧૪. સનકુમાર ચક્રીને સાળ રાગની પીડા ભાગવવી પડી. ૧૫. એલાપુત્રને નટડીના માડે નટ થઈને નાટક કરવું પડયું. ૧૬. મુનિપતિ મહારાજને તથા મહાઅલ મુનિને અગ્નિના ઉપસ સહન કરવા પડચેા. ૧૭. પાંચસેા શિષ્ય સહિત સ્કંધક સૂરિને ઘાણીમાં પીલાવાનુ દુઃખ સહન કરવું પડયું. ૧૮. અવંતી સુકુમાલને શિયાલણીના ઉપસર્ગ સહન કરવા પડયા. ૧૯. સુકેાશળ મુનિના દેહને વાઘણુ વલેરે છે. પૂર્વાવસ્થાના ખાપ ) કીર્તિ ધર મુનિ નિઝામણા કરાવે છે. માતા મરીને વાઘણ થઇ છે, તે પુત્રને ખાવા માંડે છે. આ વેદના કવશે સહન કરવી પડે છે. ૨૦. મેતારજ મુનિના મસ્તક ઉપર સેાની વાધર વીંટે છે. તે વેદના મુનિરાજ સહન કરે છે. ૨૧. કવશે ન≠િશ્રેણુ આર્દ્ર કુમાર સંયમથી ચૂકયા. ૨૨. પાર્વતીના માહે ઇશ્વરને નાચવું પડ્યું. ર૩. જરાકુંવરના નિમિત્ત કૃષ્ણુને મરણનુ દુઃખ ભાગવવું પડયું. ર૪. કવશે ખાપ પુત્રીને પરણે, તેની કુક્ષિએ ત્રિપૃષ્ટ વાસુદેવના જન્મ થયેા. ૨૫. રામ લક્ષ્મણના હાથે રાવણનું મણુ થયું. ૨૬. સુર્ભૂમચક્રી સમુદ્રમાં ડૂબી ગયા. ૨૭. બ્રહ્મદત્તને ૧૬ વર્ષ સુધીના અંધાપા લાગવવા પડયા. ૨૮. બાહુબલી સાથે થયેલી લડાઇમાં ભરત ચક્રવર્તિની હાર થઈ. ર૯. મુનિને ઉપસ કરવાથી શ્રીપાલ રાજાને અને મયણાસુંદરીને વિવિધ સંકટ ભાગવવા પડયા. આ દૃષ્ટાંતામાંથી ભવ્ય જીવાએ શિખામણ એ લેવાની કે કર્મને માંધવાના કાલ એ સ્વા