________________
૬૦૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
*
તમામ
સુલસાના ઘેર ઉછરી મેાટા થયા. તેએ રૂપમાં દેવની જેવા બહુજ તેજસ્વી હતા. તેમણે ખાલ બ્રહ્મચારી પ્રભુ શ્રી નેમનાથની આ પ્રમાણે શીલધર્મને પાષનારી નિર્મૂલ દેશના સાંભળી. હે ભવ્ય જીવા! અનતા જીવા મેાક્ષમાં ગયા, હાલ મહાવિદેહ ક્ષેત્રમાં ઘણાં ભન્ય જીવા માક્ષે જાય છે, અને ભવિષ્યમાં જશે, એમાં શીલનો :સાધના જ કારણ છે. શીલ શબ્દના અર્થ બ્રહ્મચર્ય અથવા સદાચાર છે. શીલ મનને સ્થિર કરે છે, ઉત્તમ ભાવનાને ટકાવે છે, અને શુભ ભાવનાપૂર્વક કરેલી ક્રિયા સંપૂર્ણ ફલ દઈ શકે છે વ્રત નિયમને ટકાવનાર પણ શીલ છે, શીલના જ પ્રભાવે દેવા પણ સહાય કરે છે. વિઘ્ના નાશ પામે છે, જંગલમાં પશુ મ'ગલ થાય છે. ભર જુવાનીમાં મૂઢ સંસારી જીવે દુતિના ભયંકર દુઃખને દેનારા ક્ષણિક ભાગના સાધના મેળવવા માટે જેટલી પૂરજોસમાં દોડધામ કરે છે. તેવી મ્હેનત જો જિન ધર્મને સાધવામાં એટલે નિર્મલ ચારિત્ર ધર્મની સાત્ત્વિકી આરાધના કરવામાં કરે તે તેમને મોક્ષના સુખ જરૂર મળી શકે છે. મેહનીય કના નીચ સંસ્કારને લઇને સ્ત્રીમાં અને ધનમાં ખળખામાં ચાંટેલી માંખીની માફક રાતદિન મન ચાંટયું રહે છે. તેવી લગની જે નિર્મલ ચારિત્ર ધર્મને સાધવામાં રાખીએ તે મેક્ષ જરૂર મળી શકે છે. સ્ત્રીના અશુચિમય શરીરમાં મુઝાઇને શા માટે જીવન અગાડી છે. ધનની ચિંતાથી પણુ જીવન ધૂળ જેવું બને છે. ત્યાગમાં જે આનંદ છે, તે લેાગમાં છેજ નિહ. માટે બહાદુર થઈને સંયમની સાધના કરીને સિદ્ધિના સુખ મેળવવા માટે