________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૬૩.
પછી ગુરૂ પાસે જઇ, વાંદીને પૂછ્યુ કે આ મુનિને શ્રુતભક્તિનું શું ફળ મળશે. ત્યારે ગુરૂએ કહ્યું કે તેજિનપદને પામશે. આ વચનથી સતાષ પામી ઈશાનેન્દ્ર સ્વગ માં ગયા. રાજિ મુનિ નિર્મળ ચારિત્ર પાળી પ્રાત દેવલેાકે મદ્ધિક દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકર થઈ મેાથે જશે. આ ખીના યાદ રાખીને ભન્ય જીવાએ શ્રુતજ્ઞાનની પૂર્ણ ર ંગે ભક્તિ કરી તીર્થંકર પદવીના અનુભવ કરવા. એ આ કથાના સાર છે.
વીસમા પ્રવચન પ્રભાવના પદના આરાધક શ્રી મેરૂપ્રભ રાજાની કંથા
આ ભરતક્ષેત્રમાં સૂર્યપુર નગરમાં અરિદમન નામે રાજાહતા. તેને મદનસુ ંદરી અને રત્નમજરી નામે રાણીઓ હતી. મદનસુંદરીને મેરૂપ્રભુ નામે અને રત્નમજરીને મહાસેન નામે પુત્ર થયા. રત્નમજરીએ પોતાના પુત્ર મહાસેનને ગાદી મળે તે ઇરાદાથી મેરૂપ્રભુને ઝેર દઇને મારવાના પ્રયત્ના કર્યો. પરંતુ ધાવ માતાના કહેવાથી મેરૂપ્રભ ત્યાંથી નીકળીને શાંતિપુરી નામના નગરમાં આવ્યે. ત્યાં અભયઘાષ નામના મુનિના સમાગમ થયેા. તેમના ઉપદેશથી સમ્યગ્દર્શન સાથે શ્રાવક ધર્મ અંગીકાર કર્યાં. અરિદમન રાજાએ મેરૂપ્રભ શાંતિપુરીમાં છે એવી ખખર મળવાથી પત્ર લખી તેડાવ્યેા. અને તેના રાજ્ય લેવાની ઇચ્છા નહિ છતાં રાજાએ આગ્રહથી તેને રાજ્યગાદી સોંપી પાતે દીક્ષા લીધી. નાના ભાઇ મહાસેન યુવરાજ થયા. ફરીથી અપર માતાએ મેરૂપ્રભુને મારવા માટે