________________
॥ આ આદું નમઃ ।
॥ શ્રી ગુરૂ મહારાજના હસ્તકમલમાં સમર્પણ ॥ મદીયાત્માહારક, પરમપકાર, પરમગુરુ, સુગૃહીત નામધેય, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, શ્રી ગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી ( મહુવા ) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચંદ્ર અને માતુશ્રી દીવાલીખાઇના કુલદીપક પુત્ર છે. વિ. સં૰૧૯૨૯ ની કાર્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સેાલવન નાની ઉંમરે સંસારને કડવા ઝેરના જેવા માનીને અગણ્ય સદ્ગુણ નિધાન પરમ ગુરૂ શ્રી વૃદ્ધિવિજયજી (શ્રી વૃદ્ધિચદ્રજી) મહારાજજીની પાસે શ્રી ભાવનગરમાં વિ. સં. ૧૯૪૫ નાં જેઠ સુદ સાતમે સિંહની પેઠે શૂરવીર બનીને પરમ કલ્યાણુકારી અને હૃદયની ખરી ખાદશાહીથી ભરેત્રી પ્રત્રજ્યા (દીક્ષા) ને પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સહુની પેઠે શૂરવીર બનીને સાધી રહ્યા છે, અને આપશ્રીએ અગાધ બુદ્ધિબલથી જલ્દી સ્વપર સિદ્ધાંતના ઉંડા અભ્યાસ કર્યો, અને ન્યાય બ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથાની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શક્તિના પ્રભાવે અલક્ષ્યરસિક, ઉન્મા ગામી અગણ્ય મહારાજાદિ ભવ્ય જીવાને સદ્ધર્માંના રસ્તે દોરીને હદપાર ઉપકાર કર્યા છે. તેમજ આપશ્રીજીના અગણ્ય સદ્ગુણ્ણાને જોઇને મેાટા ગુરૂભાઇ, ગીતા શિશમણિ, શ્રમણકુલાવતસક, પરમપૂજ્ય, પન્યાસજી મહારાજ શ્રીગ ભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતાની ચાગેાદ્ધહનાદિક ક્રિયા વગેરે ચાર વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી વલ્લભીપુર ( વળા ) માં આપશ્રીજીને વિ.સં. ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે