________________
સર્વતસ્વતન્ત્ર-શાસનસમ્રાટ-સૂરિચક્રવત્તિ જગદ્દગુરૂ
તપાગચ્છાધિપતિ–ભટ્ટારક આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ
| દીક્ષા
જન્મ વિ. સં. ૧૯૨૮ કાર્તિક શુદ ૧ મહૂવા પન્યાસપદ વિ૦ સં. ૧૯૬ ૦
માગશર શુ. ૩ વળા (વલ્લભીપુર)
વિ. સં. ૧૯૪૫ જેઠ શુ. ૭ ભાવનગર
ગણિ પદ વિ. સં. ૧૯૬ થી
કાર્તિક વદ ૭. વળા (વલભીપુર) આચાર્ય પદ વિ. સં. ૧૯૬
જેઠ શુ. ૫ ભાવનગર