________________
સ્પાર્થ સહિત વૈરાગ્યશતક ]
૫
તેથી નરકગતિમાં જાય છે, એમ સમજીને જે ભવ્ય જીવાને મહાપુરૂષની પ`ક્તિમાં આવવાની ઇચ્છા હૈાય તેમણે જ (૧) પરદ્રવ્યના હરણુ પ્રસંગે જરૂર પાંગળા જેવા થવું જોઈએ, (૨) જાતે ખીજાની નિંદા કરવાના પ્રસંગે મૂંગા જેવા અને તેવા વચન સાંભળવાના પ્રસંગે મ્હેરા જેવા ને પરસ્ત્રીનુ સુખ જોવામાં આંધળા જેવા થવું જોઇએ. આવા ઉત્તમ પુરૂષા પૂર્વે કહેલ અનાચારી આચરતા નથી તેથી ઉત્તમ સદાચારવાળા તે જ મહાપુરૂષો આ જગતમાં જયવતા વર્તે છે. ( વિજય પામે છે. ) એટલે ઉપર કહ્યું તે પ્રમાણે મન અને ઇંદ્રિયાને વશ કરીને વનારા જે જીવા હાય, તે મહાપુરૂષ હેવાય છે. આ ચેાથા શ્લાકનુ રહસ્ય એ છે કે નિંદા કરવી, પરસ્ત્રીના અંગાને રાગથી જોવા, પરદ્રવ્યનું હરણ કરવું, આ ત્રણ મેાટા દોષોને દૂર કરીને પેાતાના અવગુણ્ણાની નિંદા કરવી, આત્મનિંદા કરવી, કર્મ નિરાના સાધનાને જોવા, વ્યસનાના ત્યાગ કરવા. વિગેરે ગુણાને ધારણ કરવાથી આત્મ કલ્યાણ સાધી શકાય છે. ૪
અવતરણ--યાગના ઉત્તમ ગુણ્ણા (સાધના) ને પ્રાપ્ત થએલા એવા કોઈ વિરલા જ ચેાગીશ્વર હાય છે, પરન્તુ વધારે પ્રમાણમાં એવા ચેાગીશ્વર નથી હાતા, તે આ ગાથામાં જણાવે છે અથવા સમષ્ટિયાગોનું લેાકેાત્તર સ્વરૂપ જણાવે છે
૧ २ ૩
૬ ૪
૫
आक्रोशेन न दूयते न च चदुप्रोक्त्या समानंद्यते ।
૧૦ ૧૧ ૧૨ ૮
૧૪
दुर्गन्धेन न वाध्यते न च सदामोदेन संप्रीयते ॥