________________
થ
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
કરવાથી વીસ અઠ્ઠમે એક એળી પૂરી થાય. અને ચારસા અક્રમે વીસે એળી પૂરી થાય છે. તે અક્રમ કરનારાથી ઓછી શક્તિવાળા ભન્ય જીવાએ છઠ્ઠ કરવા, તેથી હીન શક્તિવાળા જીવાએ ચાવિહાર ઉપવાસ કરવા. તે ન અને તે તિવિહાર ઉપવાસ, તે ન ખને તેા નીવી અને તેટલી પણ શકિત ન હાય તાતિવિહાર એકાસણાં કરીને આ તપ કરવા. એકાસણાથી એછે। તપ કરી વળી શક્તિમાન ધર્મ રસિક ભવ્ય જીવાએ વીસે પદ્મની આરાધના કરવાના દિવસે આઠે પહેારના પાસહ કરવા. તે ન બને તે માત્ર દિવસના ચાર પહેારને પાસહ કરવા. એ રીતે વીસે પદ પાષધ કરીને આરાધવાથી બહુ જ લાભ મળે છે. એ પ્રમાણે બધા પદ્માની આરાધનામાં જો પાસહ કરવાની શકિત ન હેાય તે ૧ આચાય પદ્મ,
શકાય જ નહિ.
ઉપાધ્યાય પદ, ૩ સ્થવિર પ૬, ૪ સાધુ પદ, ૫ ચારિત્ર પદ, ૬ ગાતમ પ, ૭ તીર્થં પદ આ સાત પદાની આરા ધના કરવાના દિવસેામાં તા જરૂર પાષધ કરવા જોઇએ. સાતે પદોમાં પણ પાષધ ન અને તા સત્તરમી શ્રી સચ્ મપદની આળીમાં જરૂર પૌષધ કરવા જોઇએ. તેવી પણ અનુકૂલતા જો ન હાય તા તે દિવસે દેશાવકાશિક વ્રત જરૂર કરે અને સાવદ્ય વ્યાપારના ત્યાગ કરે. “ અને જો તેવી પણ અનુકૂલતા ન હેાય તા યથાશક્તિ એકાસણું વિગેરે તપ કરી આરાધે. તે પ્રસંગે ઉત્કૃષ્ટાદિ વિધિને જાળવનારા જીવાની અનુમાદના અનુમાનથી કરે, અને પેાતાની લઘુતા વિચારે. મરણુ તથા જન્મના સૂતકમાં આ તપની ઓળીના