________________
શ્રી વિશતિસ્થાનપ્રદીપિકા ]
૫૦૧ નમ્રતા, (૭) સરલતા, (૮) સંતેષ, (૯) ભેગ તૃષ્ણને ત્યાગ, (૧૦) બીજાની નિંદા નહિ કરવી. (૧૧) ગુરૂ ભક્તિ (૧૨) કર્મોને ખપાવવાની જ ભાવના, (૧૩) રાગ દ્વેષની મંદતા, (૧૪) દયા, (૧૫) વિનય-વિવેક, (૧૬) સાંસારિક ફલની ચાહના કરવી નહિ, (૧૭) સહનશીલતા, (૧૮) આરોગ્ય, (૧૯) ક્રિયામાં ઉતાવળ કરવી નહિ. વિગેરે ગુણે ધારણ કરવા જોઈએ. એ રીતે નિર્દોષ તપનું સંપૂર્ણ ભાવ (ખરું) ફલ મલી શકે છે.
તપનો પ્રભાવ, ૧. મેહથી અને બીન સમજણથી બાંધેલાં કર્મો રૂપી પર્વતેને ચૂરેચૂરો કરવામાં વા જેવું તપ છે. કામ વાસના રૂપી અગ્નિને ઠારવામાં જલ જેવું તપ છે. ઈકિયેના સમૂહ રૂપી સર્પને વશ કરવા માટે ગારૂડી મંત્રના જેવું તપ છે. વિવિધ વિન રૂપી અંધકારને ભગાડવા માટે સૂર્ય જેવું તપ છે. વિવિધ લબ્ધિ અને સંપદાના લાભ રૂપ વેલડીએના મૂળીયા જેવું તપ છે. મેક્ષના અને સ્વર્ગના સુખ આપનારું
૨. હે ભવ્ય જી! તમને પૂછું કે, અરણ્યને બાળવામાં દાવાગ્નિ સિવાય બીજે કઈ સમર્થ છે? દાવાગ્નિને ઓલવવામાં મેઘ સિવાય બીજો કોઈ સમર્થ છે? મેઘને વિખેરી નાંખવામાં પવન સિવાય બીજે કઈ સમર્થ છે? આના જવાબમાં જેમ ના આવે છે તેવી રીતે ઘણાં