________________
૪૯૨
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
વિગેરે શિષ્યાની અને જૈનપુરી રાજનગર (અમદાવાદ) ના રહીશ દેવ ગુરૂ ધર્માનુરાગી શ્રાવક સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઇ. શેઠ - ભગુભાઇ ચુનીલાલ સુતરીયા, (શેઠ. ચુનીલાલ ખુશાલભાઇ સુતરીયાવાળા ) શેઠ ચીમનભાઈ લાલભાઇ, ( શેઠ હીરાચંદ રતનચંદ વાળા ) શેર દલાલ જેસીગભાઇ કાલીદાસ વિગેરે શ્રી સંધની વિનતિથી વિક્રમ સંવત ૧૯૯૭ ના અષાડ સુદિ ચાથના દિવસે પરમેાપકારી પરમ કૃપાલુ શ્રી ગુરૂ મહારાજ આચાર્ય વર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પસાયથી ગુજરાતના પાટનગર અમદાવાદમાં પરમ ઉલ્લાસથી આ શ્રીપદ્માનંદ શતક (વૈરાગ્ય શતક ) ના (૧) શબ્દાર્થ, (૨) છંદોબદ્ધ ગુજરાતી ટીકા, (૩) અક્ષરા, (૪) સ્પષ્ટાની રચના કરી. ભવ્ય જીવા આ ગ્રંથને ભણીને, ભણાવીને, વાંચીને, પેાતાનું જીવન નિર્મલ બનાવી સિદ્ધ સ્વરૂપને પામે. આ ગ્રંથના સ્પષ્ટાદિની રચનાના લાભ રૂપે હું એજ ચાહું છું કે તમામ સ'સારી જીવા વિભાવ દશાને દૂર કરી સંપૂર્ણ નિજ ગુણુ રમણુતાના અપૂર્વ આનંદને અનુભવીને સ્વપરતારક બને. ૧૦૨
અવતરણુ—આ વૈરાગ્ય શતકને વાંચીને ખૂશ થયેલા એક કવિ આ ગ્રંથની ખાખતમાં આ પ્રમાણે . પાતાના અભિપ્રાય જણાવે છે—
૧૧ ૧૨
૧૫ ૧૩
૧૪
संपूर्णेन्दुमुखीमुखे न च न च श्वतांशुविंबोदये ।
૧૯
૧૬ ૧૭
૨૦ ૧૮
श्रीखंडद्रवलेपने न च न च द्राक्षारसास्वादने ॥