________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૪૯૧.
રાસર અધાવ્યું હતું તે શેઠ શ્રી ધનદેવના પ્રસિદ્ધ પુત્ર શ્રી પદ્માનંદ કવિએ શ્રેષ્ઠ બુદ્ધિમાન પુરૂષાને આનંદ આપવા માટે આ પદ્માનંદ શતક ( વૈરાગ્ય શતક) નામના ગ્રંથ અનાન્યેા છે. ૧૦૨
સ્પષ્ટા પદ્માન કવિએ આ છેલ્લા શ્લેાકમાં પેાતાના પિતાએ કરેલ સત્કાર્ય ને જણાવીને પેાતાની ઓળખાણુ આપી છે. આ ગ્રંથનું કવિએ ‘પદ્માનંદ શતક ’નામ રાખ્યું છે. પશુ વૈરાગ્ય શતકના નામથી બહુ જ પ્રસિદ્ધ છે. ઘણાં કવિજનાએ રચેલાં વૈરાગ્યશતક ગ્રંથામાં આ વૈરાગ્યશતક બહુ જ સુંદર અને આધદાયક છે. સા શ્લાકની અંદર સુંદર ભાષામાં જૈન શૈલીને લક્ષ્યમાં રાખીને મહુ જ સારા ઉપદેશ આપ્યા છે. આ કાવ્ય કટ્ટર અધમી જીવાના હૃદયને પણ ધર્મ વાસિત જરૂર કરે છે, એમ હું ખાત્રી પૂર્વક કહું છું. આ ઇરાદાથી મેં વિદ્યાર્થિઓને વિશેષ અનુકૂલ પડે તે તરફ વધારે લક્ષ્ય રાખ્યુ છે. વિશેષ મીના પ્રસ્તાવનામાંથી જાણવી. એ પ્રમાણે આ ગ્રંથની (૧) શબ્દાર્થ . (૨) હરિગીત દાખદ્ધ ગુજરાતી ટીકા. (૩) અક્ષરા . (૪) અને સ્પષ્ટાથની રચના કરવામાં અપ આધ ઉપયાગ રહિતપણુ વિગેરે કારણેાથી કઇ ભૂલચૂક થઈ હાય, તેની શ્રી સાંધની સાક્ષીએ માી માગુ છુ. તપાગચ્છાધિપતિ શાસન સમ્રાટ્ સૂરિચક્ર ચક્રવત્તિ જગદ્ગુરૂ મારા આત્માદ્ધારક પરમાપકારી શિરામણિ પરમ પૂજ્ય પરમ કૃપાલુ પરમગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ચરણુ કિંકર વિનયાણુ વિજયપદ્મસૂરિએ શિષ્ય મુનિ શ્રીલક્ષ્મીપ્રભ વિજય