________________
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક]
- ૪૮૫ ખરૂં રહસ્ય છે. શ્રી ભરત મહારાજાની વિશેષ બીના શ્રી ભાવના કલ્પલતામાં તથા શ્રી દેશના ચિંતામણીના પહેલા ભાગમાં જણાવી છે. નકલી ભાવનાથી કેવું ખરાબ ફલ મળે છે તે ઉપર પ્રભુને મુકુટ રસાવવામાં કરકસર કરનાર અને સીનું ઘરેણું સમું કરાવવામાં ઉદારતા વાપરનાર શેઠનું અને તંદુલિયા મજ્યનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. ૧૦૦
અવતરણ—હવે કવિ આ માં સરસ્વતી કેવા પુરૂષને પોતાની મેળે સિદ્ધ (પ્રસન) થાય તે વાત જણાવે છે –
ललितं सत्यसंयुक्तं, सुव्यक्तं सततं मितम् ।
૧ ૮ ૭ ૯ ૧૧ ૧૨ ૧૦ ये वदन्ति सदा तेषां, स्वयंसिध्धैव भारती ॥१०१॥
અતં સુંદર હત્યિdયુવતિ સાચા સુથાર્ત અતિ સ્પષ્ટ સતતં=હંમેશાં, દરરોજ મિતeખપ પૂરતા, જરૂરી ૨=જે પુરૂષ ત્તિવચન બોલે છે
સવા=હંમેશાં તેવ=તે પુરૂષોને સ્વયંસિદ્ધ gવસ્વતઃ સિહ, પિતાની મેળે જ સિદ્ધ (પ્ર
સન્ન) થયેલ છે મા સરસ્વતી
મધુર સાચા અલ્પ ચોખા વચન જેઓ બોલતા, તેમને સિદ્ધ થાય પોતે શારદા મૃત સંમતા,