________________
---
--
સ્પદાર્થ સહિત વૈરાગ્યશતક ]
૪૩ આદીશ્વર પ્રભુ! હું શ્રી શત્રુંજય ગિરિરાજની ગુફામાં બેઠો હોઉં તે વખતે જે (મન) માં સંસાર રૂપી કેદખાનામાંથી છૂટવાની ઉત્તમ ભાવના રૂપી અમૃતને ધોધ–પ્રવાહ વહેતો હાય, સ્વપને પણ અકર્તવ્ય (પાપ) ને કરનારી ઈચ્છા ન જ થતી હેય, વિદ્યામદ વિગેરે દેશે લગાર પણ હોય નહિ, આવી મનની નિર્મલ દશાને પામીને શુકલ ધ્યાનના પ્રભાવે ઘાતી કર્મોને હઠાવીને હું કેવલી સ્વરૂપને જ્યારે પામીશ? હે મારા નાથ ! હું ગિરનાર પર્વતની સુંદર ગુફાના ખુણામાં પદ્માસને બેસીને ( અર્થાત ગુફામાં ગીશ્વરને લાયક આસને બેસીને ) અને પ્રત્યાહાર એટલે ઈદ્રિયોને શબ્દાદિમાંથી પાછી ખેંચી લેવા રૂપ ત્યાગ વૃત્તિને ધારણ કરીને, તથા જૂદી જૂદી જાતના વિચારે રૂપી કલેલ વડે ચપળ એવા મારા મનને વશ રાખીને ચન્દ્રકિરણેના પ્રકાશ મંડલ જેવી કાન્તિવાળા તથા નિર્મલ જ્ઞાન રૂપ પરમ આનંદની ઉમિઓ વડે (તરંગે વડે) શોભાયમાન એવા આપને હાથમાં રહેલા સ્વચ્છ પાણી માફક પ્રત્યક્ષ આ આંખે કયારે જોઈશ? (એટલે હું આપને સાક્ષાત્ ક્યારે જોઈશ?) ૬
તથા ભર્તુહરિએ પણ આ પ્રમાણે ભાવનાના વિચારો જણાવ્યા છે કે હું ગંગા નદીના કાંઠે હિમાલય પર્વતના જેવી સફેદ શિલા ઉપર પદ્માસન વાળીને બેઠેલે છે. તથા બ્રહ્મજ્ઞાનને (પરમાત્મ સ્વરૂપને પામવાને) અભ્યાસ કરીને
ગનિદ્રાને (સમાધિથી નિદ્રાવાળી સ્થિતિના જેવા સ્વરૂપને) પામું આવા શુભ અવસરે વૃદ્ધ હરિણે નિઃશંક (ભય