________________
સ્પા સહિત વૈરાગ્યશતક ]
કાઈ વૈરાગી પુરૂષ મુક્તિ રમણીને ચાહતા, ઇમ વિચારે શ્રેષ્ઠ શુકલ ધ્યાનમાં આરેહતા; કચારેક શું તે દિન લહીશ હું સિત કંટાક્ષ સુધા સમા, આનંદ બિંદુ વિમલ કટાક્ષો મુક્તિ સ્ત્રીના મનગમા.
૩૦૬
૪૭૯
"
મુજ ઉપર પડતા રહે જે દિવસમાં ત્યારે જ ધન્ય પેાતાને ગણીશ કવિના વરાશયને કહ્યું; મુક્તિ રમણી જેહને દેખે પ્રવર તે જાણવા, જે દિને જોશે જ કચારે હું લહીશ દીન એહવા. ૩૦૭
અક્ષરા :—ઉત્તમ ધ્યાનમાં આરૂઢ થયેલ એવા મારા કયારેય (કાઇ પણ કાલે) શું એવા તે દિવસ આવશે ? અથવા મારા એવા દિવસ· કયારે આવશે ? કે જે દિવસે મારા ઉપર મુક્તિ રૂપ સ્ત્રીની આન ંદનાં હિંદુએ વડે નિળ અમૃતની (અમૃત જેવી ) દૃષ્ટિએ નિરન્તર પડે, અર્થાત્ મુક્તિ રૂપી શ્રી મ્હારા સામુ જ જોયા કરે. ૧૦૦
સ્પષ્ટા —કાઇ વૈરાગ્યવંત ભવ્ય જીવ (અથવા કવિરાજ પાતે) પેાતાના મનમાં એવી ભાવના ભાવે છે કે મારા એવા પવિત્ર દિવસ કયારે આવશે કે જે દિવસે મુક્તિ રૂપી સ્ત્રીની દ્રષ્ટિ (નજર) મારા ઉપર વારવાર પડશે. (પડયા કરે; એટલે મારી સામુ જ વારંવાર જોયા કરે.) એ મુક્તિ રૂપ સ્ત્રીની દૃષ્ટિએ કેવી છે ? તે કહે છે કે એ