________________
૪૪૮
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
દેવેન્દ્રો દેવઋદ્ધિને આધીન ખની લાભ લાલચમાં ચિંતાતુર રહે છે, ચક્રવતીઓ છ ખંડ ઋદ્ધિ વિગેરેને આધીન બની તેની વ્યવસ્થામાં ચિંતાતુર રહે છે, એ રીતે તત્ત્વદ્રષ્ટિએ જોતાં ખરા ત્યાગી મહાત્માએ સિવાયના લગભગ બધાએ સ'સારી થવા પરાધીન દશાને ભાગવે છે, તેથી મનધાર્યું કામ કરી શકતા નથી અને સ્વાધીનતાના પરમ સુખને ભાગવી શકતા નથી, તેથી જગતમાં પંડિતે કહે છે કે પરાધીનતા એ પૃથ્વી ઉપર (જગતમાં) સાક્ષાત્ નરક છે.” નીતિ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જો ન : ? પરવશતા-પરાધીનપણું એ નરક છે. એમ વારંવાર પાકાર કરીને કહે છે તે પણ એજ વિદ્વાના પુન: સ્ત્રીને આધીન ( સ્ત્રીના તાબેદાર, ગુલામ ) બનીને જાણે માટે આન ંદ અનુભવતા હાય તેવા આડંબર–ડાળ કરે છે. હજારા લાકની સભામાં મેાટા માનપાનથી શાસ્ત્રના રહસ્યને સંભળાવનાર શાસ્ત્રીજી થઈને તે પંડિતજી લેાકની આગળ મોટા રાજા જેવા થઇને મ્હાલે છે. પરન્તુ ઘેર જાય તેા સ્ત્રીની આગળ ખકરી છે. વાદીઓની સભામાં મોટા ન્યાયવાચસ્પતિ ગણાય છે. અને વાદ કરવામાં કઠણુ પત્થર જેવા પરન્તુ ઘરમાં સ્ત્રીની આગળ નરમ ઘેંસ જેવા મની જાય છે. વ્યાકરણાચાર્યે સભામાં વ્યાકરણના ખળથી ભિન્ન ભિન્ન અક્ષરોની સધિ સમાસ વિગેરેના પ્રયાગા સિદ્ધ કરીને મેટા મોટા સમાસાન્ત વાકયેાની ગના કરે, પરન્તુ ઘરમાં તા સ્ત્રી આગળ ચે' કે ચું ન કરી શકે. રાજાધિરાજ ( મોટા રાજાએ પણ) સભામાં મહારાજા મહારાજા કહેવાય, પણ એ જ રાજા રાણીની આગળ એક સામાન્ય સિપાઇ જેવે